________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
उचितस्य द्रव्यस्तवस्य काले सुइभूएणं विसिट्ठपूफ्फाइएहिं विहिणा उ ।
સારશુરૂથોત્તાદ નિપૂયા દોરૂ વાયવ્વી /ર૦૧il (T૦ ૪/૩) इत्यादिवचनोक्तरूपस्य, किं पुनर्भावस्तवस्येति अपिशब्दार्थः, सा उपदेशपालना रूपमस्य, तद्भावस्तत्त्वम्, तस्मात् ।।४६।।।
જો આ પ્રમાણે છે તો ભગવાનની પુષ્પાદિ પૂજાનું વિધાન કેમ કરવામાં આવ્યું છે એવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છે -
ઉચિત દ્રવ્યસ્તવ પણ ઉપદેશના પાલન સ્વરૂપ છે. દ્રવ્યસ્તવનું વિધાન આ પ્રમાણે છે- “પવિત્ર બનીને શાસ્ત્રોક્ત કાળે, વિશિષ્ટ પુષ્પ આદિથી શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક, ઉત્તમ સ્તુતિ અને સ્તોત્રથી વિસ્તૃત જિનપૂજા કરવી જોઈએ.”
જો દ્રવ્યસ્તવ પણ ઉપદેશના પાલન સ્વરૂપ છે તો પછી ભાવસ્તવ ઉપદેશના પાલન સ્વરૂપ હોય એમાં શું કહેવું? (૪૬)
कुत इत्याह
માવતવાત્તા વિઘાનાતુ ૪૭૪૧૪ના રૂતિ ! शुद्धयतिधर्मकारणतया विधानाद् द्रव्यस्तवस्य, यदा हि विषयपिपासादिभिः कारणैः साधुधर्ममन्दरशिखरमारोदुमक्षमो धर्मं च चिकीर्षुः प्राणी तदा महतः सावद्यान्तरात् निवृत्तेरू पायमन्यमपश्यन् भगवान् अर्हन् सदारम्भरूपं द्रव्यस्तवमुपदिदेश, યથા -
जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात्।
તસ્ય નરામરશિવસુવત્તાન રત્નસ્થતિ /ર૦૦ણી ( ) તિ | एवं च द्रव्यस्तवोऽपि भगवदुपदेशपालनारूप एवेति भावः ।।४७।। દ્રવ્યસ્તવ ઉપદેશના પાલન સ્વરૂપ શાથી છે તે કહે છેઃ
દ્રવ્યસ્તવ ભાવસ્તવનું = શુદ્ધ સાધુધર્મનું કારણ છે. માટે ભગવાને દ્રવ્ય સ્તવનું વિધાન કર્યું છે. આથી દ્રવ્યસ્તવ ઉપદેશના પાલન સ્વરૂપ છે.
કોઈ જીવ જ્યારે વિષયતૃષ્ણા આદિ કારણોથી સાધુધર્મરૂપી મંદિરના શિખર ઉપર આરૂઢ થવા સમર્થ નથી અને ધર્મ કરવાની ઈચ્છાવાળો છે, ત્યારે મોટા
૩૧૭