________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
विहिसज्झाओ मरणादवेक्खणं जइजणुवएसो ।।२१५।। ( योगशतके ३३, ३४. ३५) इत्याशङ्क्याहतत्साधनानुष्ठानविषयस्तूपदेशः, प्रतिपात्यसौ, कर्मवैचित्र्यात् ॥६६॥४३३। રૂતિ ા
चारित्रिणां परिणतचारित्राणां तस्य चारित्रपरिणामस्य साधनानि यान्यनुष्ठानानि गुरु कुलवासादीनि तानि विषयो यस्य स तथा, तुः पुनरर्थे, उपदेशः प्रवर्तकवाक्यरूपो यः शास्त्रेषु गीयते सः प्रतिपाती प्रतिपतनशीलो यतोऽसौ चारित्रपरिणामो वर्त्तते, कुत इत्याह- कर्मवैचित्र्यात्, विचित्राणि हि कर्माणि, ततस्तेभ्यः किं न संभाव्यते?, यतः पठ्यते
कम्माइं नूणं घणचिक्कणााई कढिणाई वज्जसाराइं। TIMદ્રાં gિ પુરાં વંથારો ઉપૂર્દ નેતિ //ર૧દ્દા ( )
ततः पतितोऽपि कदाचित् कस्यचित् चारित्रपरिणामः तथाविधाकर्षवशात् पुनरपि गुरु कुलवासादिभ्यः सम्यक्प्रयुक्तेभ्यः प्रवर्तत इति तत्साधनोपदेशो ज्यायानिति //દ્દદ્દા
અહીં આશંકા કરે છે કે- જો એકરૂપ બની ગયેલ ચારિત્રનો પરિણામ પ્રસન્ન, ગંભીર અને હિતકારી છે, તો ભાવચારિત્રનો સ્વીકાર થવા છતાં સાધુઓને શાસ્ત્રોમાં તે તે વચનોથી કર્તવ્યનો ઉપદેશ કેમ જણાવવામાં આવે છે? જેમ કે - (૧) ગુરુને આધીન બનીને, અર્થાત્ આત્મસમર્પણ કરીને, ગુરુકુલવાસમાં રહેવું. (૨) જ્ઞાનવિનય વગેરે ઉચિત વિનય કરવો. (૩) વસતિપમાર્જન, ઉપાધિ પ્રત્યુપેક્ષણા વગેરે ક્રિયાભેદોમાં પ્રયત્ન કરવો, આ પ્રયત્ન ગમે તેમ નહિ, પણ કાલ પ્રમાણે કરવો, અર્થાત્ જે કાળે જે ક્રિયા કરવાનું વિધાન હોય તે કાળે તે ક્રિયા કરવામાં પ્રયત્ન કરવો. (૪) શરીરબળને ગોપવવું નહિ. (૫) ઉપધિપ્રત્યુપેક્ષણા વગેરે સર્વ શ્રમણયોગોમાં અત્યંત શાંતિથી પ્રવૃત્તિ કરવી, અર્થાત ઉતાવળ ન કરવી. (૬) ગુરુ આજ્ઞા કરે ત્યારે ગુરુએ મારા ઉપર અનુગ્રહ કર્યો કે જેથી આ પ્રમાણે આજ્ઞા કરે છે, આજ્ઞાપાલનથી મારા કર્મોની નિર્જરા થશે, એમ પોતાના લાભની વિચારણા કરવી. (૭) સંવરને આશ્રવરૂપ છિદ્રથી રહિત કરવો, કારણ કે સંવરમાં આશ્રવરૂપ છિદ્રો પડે એ પર્વતના શિખર ઉપરથી પાતાલતમાં પડવા તુલ્ય છે. (૮) આધાકર્મ વગેરે દોષોનો ત્યાગ કરીને આચારની મર્યાદા પ્રમાણે સુપરિશુદ્ધ
૩૨૬