________________
ધર્મબિંદુપ્રકરણ
છડૂઠો અધ્યાય
ભાવનાજ્ઞાન થતાં સ્વાભાવિક રીતે જ સર્વ પ્રકારે રાગાદિ દોષો અટકી જાય છે. (૩૮)
अथ भावनाया एव हेतुमाहवचनोपयोगपूर्वा विहितप्रवृत्तिोनिरस्याः ॥३९॥४०६॥ इति ।
वचनोपयोगः शास्त्रे इदमित्थं चेत्थं चोक्तमित्यालोचनारूपः पूर्वो मूलं यस्याः सा तथा, का इत्याह- विहिते प्रत्युपेक्षणादौ प्रवृत्तिर्विहितप्रवृत्तिः योनिः उत्पत्तिस्थानम् अस्याः भावनाया भावनाज्ञानस्येत्यर्थः ।।३९।।
હવે ભાવનાજ્ઞાનનું (= ભાવનાજ્ઞાનની ઉત્પત્તિનું જ) કારણ કહે છે :
વિહિતમાં વચનોપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવી એ ભાવનાજ્ઞાનનું ઉત્પત્તિસ્થાન છે. પડિલેહણ વગેરે વિહિત (= આજ્ઞા કરેલા) અનુષ્ઠાનોમાં “શાસ્ત્રમાં આ આ પ્રમાણે આ પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે વિચારણા રૂપ વચનોપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરવી એ ભાવનાજ્ઞાનનું ઉત્પત્તિ સ્થાન છે, અર્થાત્ વિહિતમાં વચનોપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરવાથી ભાવનાજ્ઞાન થાય છે. (૩૯)
कुत इत्याह
महागुणत्वाद् वचनोपयोगस्य ॥४०॥४०७॥ इति । अत्यन्तोपकारित्वाद् वचनोपयोगस्य उक्तरूपस्य ।।४०।। આનું શું કારણ છે તે કહે છે -
કારણકે વચનોપયોગ અત્યંત ઉપકારી છે. (વચનોપયોગ અત્યંત ઉપકારી હોવાથી વિહિતમાં વચનોપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરવાથી ભાવનાજ્ઞાન થાય છે.) (૪૦)
एतदेव भावयन्नाहतत्र यचिन्त्यचिन्तामणिकल्पस्य भगवतो बहुमानगर्भ स्मरणम् I૪૧૪૦૮ તિ
नत्र वचनोपयोगे सति हिः यस्मादचिन्त्येन चिन्तयितुमशक्यप्रभावेन चिन्तामणिना
૩૧૪