________________
ધર્મબિંદુપ્રકરણ
છડૂઠો અધ્યાય
इत्युचितानुष्ठानमेव सर्वत्र श्रेयः ॥२६॥३९३॥ इति ।
इति एवं अनुचितानुष्ठाने नियमादसदभिनिवेशभावात् उचितानुष्ठानमेव सर्वत्र गृहस्थधर्मप्रतिपत्तौ यतिधर्मप्रतिपत्तौ च श्रेयः प्रशस्यं वर्तते ।।२६।।
હવે પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે :
આ પ્રમાણે સર્વત્ર યોગ્ય અનુષ્ઠાન જ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે = અયોગ્ય અનુષ્ઠાનમાં અવશ્ય અસદ્ આગ્રહ હોવાથી. સર્વત્ર = ગૃહસ્થ ધર્મના સ્વીકારમાં भने साधुधना स्वी॥२wi. (२७)
कुत इत्याह
___ भावनासारत्वात्तस्य ॥२७॥३९४॥ इति ।
भावना निरूपाधिको जीववासकः परिणामः, ततो भावना सारं प्रधानं यत्र तत्तथा, तभावस्तत्त्वं तस्मात्, तस्य उचितानुष्ठानस्य ।।२७।।
યોગ્ય અનુષ્ઠાન જ શ્રેષ્ઠ શાથી છે તે જણાવે છે :
યોગ્ય અનુષ્ઠાનમાં ભાવનાની પ્રધાનતા હોવાથી યોગ્ય અનુષ્ઠાન જ શ્રેષ્ઠ છે. ભાવના એટલે આત્માને (શુભ પરિણામથી) વાસિત કરનાર ઉપાધિરહિત (4CHILLAREH. (19)
भावनामेव पुरस्कुर्वन्नाह
इयमेव प्रधानं निःश्रेयसाङ्गम् ॥२८॥३९५॥ इति । इयमेव भावना प्रधानं निःश्रेयसाङ्गं निर्वाणहेतुः ।।२८।। (भावनाने ४ मा ( भुण्य) २॥ ग्रंथा२ छ :ભાવના જ મોક્ષનો મુખ્ય હેતુ છે. (૨૮)
एतदपि कुत इत्याह
एतत्स्थैर्याद्धि कुशलस्थैर्योपपत्तेः ॥२९॥३९६॥ इति ।
एतस्या भावनायाः स्थैर्यात् स्थिरभावात् हिः स्फुटं कुशलानां सकलकल्याणाचरणानां स्थैर्यस्य उपपत्तेः घटनात् ।।२९।।
उ०८