________________
ધર્મબિંદુપ્રકરણ
તથા
તથા
યથાર્દ ધ્યાનયોગઃ ૦૮૨૩૯૧|| તા
यथार्हं यो यस्य योग्यस्तदनतिक्रमेण ध्यानयोगो ध्यानयोर्धर्म (र्म्य) शुक्ललक्षणयोर्योगः, अथवा यथार्हमिति यो देशः कालो वा ध्यानस्य योग्यस्तदनुल्लङ्घनेनेति ||८२|| યથાયોગ્ય ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી. યથાયોગ્ય એટલે જેને જે ધ્યાન યોગ્ય છે તેણે તે ધ્યાનનું ઉલ્લંઘન કર્યા વિના ધર્મધ્યાન કે શુક્લધ્યાન કરવું. અથવા યથાયોગ્ય એટલે જે દેશ કે કાળ ધ્યાનને યોગ્ય છે તે દેશ અને કાળનું ઉલ્લંધન કર્યા વિના ધર્મધ્યાન કે શુક્લધ્યાન કરવું. (૮૨)
તથા
પાંચમો અધ્યાય
વિધિવત્ પાનનમ્ ॥૮॥૩૧૦ના તા
विधिवद् विधियुक्तं यथा भवति, पालनमभिग्रहाणामिति ।।८१|| અભિગ્રહોનું વિધિપૂર્વક પાલન કરવું. (૮૧)
અને સંન્નેવના ૮૨૩૧૨॥ કૃતિ ।
अन्ते आयुःपर्यन्ते विज्ञाते सति संलेखना शरीर - कषाययोस्तपोविशेष-भावनाभ्यां કૃશીર્મ્ ।।૮૩।।
परमत्र
આયુષ્યનો અંત જાણવામાં આવતાં સંલેખના કરવી. સંલેખના એટલે વિશેષ પ્રકારના તપથી અને ભાવનાઓથી શરીર અને કષાયોને પાતળા કરવા. (શરીરને પાતળું કરવું એ દ્રવ્યસંલેખના અને કષાયોને પાતળા ક૨વા એ ભાવસંલેખના છે.) (૮૩)
સંહનનાધપેક્ષળમ્ ૫૮૪૫૩૧૨૫ તા
संहननस्य शरीरसामर्थ्यलक्षणस्य आदिशब्दात् चित्तवृत्तेः सहायसम्पत्तेश्च अपेक्षणम् आश्रयणं कार्यम्, संहननाद्यपेक्ष्य संलेखना विधेयेति भाव इति ॥ ८४ ॥
પણ અહીં સંઘયણ વગેરેની અપેક્ષા રાખવી. સંલેખના કરવામાં શક્તિ રૂપ સંઘયણ, ચિત્તવૃત્તિ અને સહાયતારૂપી સંપત્તિ વગેરેની અપેક્ષા રાખવી = આશ્રય લેવો, અર્થાત્ સંઘયણ વગેરે જે પ્રમાણે હોય તે પ્રમાણે સંલેખના કરવી. (૮૪)
૨૮૪