________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
તથા–
सर्वथा भयत्यागः ॥७८॥३४७॥ इति। सर्वथा सर्वैः प्रकारैरिहलोक-परलोकभयादिभिर्भयस्य भीतेस्त्यागः परित्यागः, निरतिचारयतिसमाचारवशोपलब्धसमुत्कृष्टोपष्टम्भतया मृत्योरपि नोद्वेजितव्यम्, किं पुनरन्यभयस्थानेभ्य इति, अत एवोक्तमन्यत्रप्रायेणाकृतकृत्यत्वान्मृत्योस्रद्वजते जनः। વકૃતકૃત્ય: પ્રતીક્ષત્તે મૃત્યુ રિમિતિથિમ્ II999ll ( ) I૭૮ી | સર્વ પ્રકારના ભયનો ત્યાગ કરવો. ઈહલોક ભય, પરલોક ભય આદિ સર્વ પ્રકારના ભયનો ત્યાગ કરવો. નિરતિચારપણે પાળેલા સાધુના આચારોના સામર્થ્યથી મેળવેલી ઉત્કૃષ્ટ મદદથી મૃત્યુથી પણ ગભરાવું નહિ, તો પછી અન્ય ભયસ્થાનોથી ગભરાવાનું શાનું હોય? આથી જ બીજા સ્થળે કહ્યું છે કે – “પ્રાયઃ કરીને જેણે કરવા યોગ્ય કાર્ય કર્યું નથી તે મનુષ્ય મૃત્યુથી ભય પામે છે, પણ કરવા યોગ્ય કાર્ય કરી લેનારા મનુષ્યો મૃત્યુની પ્રિય અતિથિની જેમ પ્રતીક્ષા કરે છે.” (૭૮).
તથા
તુન્યાશ્મ-છાનતા ૭૬ર૪૮ રૂતિ तुल्ये समाने अभिष्वङ्गाविषयतया अश्म-काञ्चने उपल-सुवर्णे यस्य स तथा, તદ્માવસ્તત્તા //૭/
રાગ અને દ્વેષ ન કરવાથી પત્થર અને સુવર્ણમાં સમાનભાવ રાખવો. (૭૯)
તથા- | ગમપ્રહપ્રદામ્ ૮૦મારૂ૪૨ા રૂતિ
अभिग्रहाणां द्रव्य-क्षेत्र-काल-भावभेदभिन्नानाम् “लेवडमलेवडं वा अमुगं दव्वं च अज्ज घेच्छामि। अमुगेण व दव्वेण व अह दव्वाभिग्गहो एस' ।।२००।। (पञ्च० २९८) इत्यादिशास्त्रसिद्धानां ग्रहणम् अभ्युपगमः कार्यः ।।८।।
અભિગ્રહો લેવા. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર ભેદોથી ચાર પ્રકારના અભિગ્રહો પંચવસ્તુક વગેરે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. કડ્યું છે કે - “આજે હું લેપવાળાં =ચિકાસવાળાં રાબ વગેરે અથવા લેપમિશ્રિત, અથવા લેપરહિત રૂક્ષ કઠોળ વગેરે, અથવા ખાખરા વગેરે અમુકજ દ્રવ્યો લઈશ એવો નિયમ, અથવા કડછી, ભાલાની અણી વગેરે અમુક જ વસ્તુથી વહોરાવે તો લઈશ એવો નિયમ, એ (વગેરે) દ્રવ્ય અભિગ્રહ છે.” (૮૦).
૨૮૩