________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
થયા કરે છે, આ વિષે કહ્યું છે કે - “હે નરવીર! જીવ જે પ્રથમ રાત્રિએ ગર્ભમાં રહેવા માટે આવે છે તે જ રાત્રિથી આરંભી ખલનારહિત (મૃત્યુ તરફ) પ્રયાણ કરતો તે દરરોજ મૃત્યુની નજીક આવે છે.” (અહીં વ્યાસમુનિએ યુધિષ્ઠિરનું “નરવીર!” એવું સંબોધન કર્યું છે, અર્થાત વ્યાસમુનિએ યુધિષ્ઠિરને સંબોધીને આ વાત કહી છે.) મરણનો વિપાક (= પરિણામ) ભયંકર છે, કારણ કે મરણ થતાં મેળવેલુ બધું જતું રહે છે. આ રીતે ( સ્વાભાવિકપણેજ) જેણે સંસારની અસારતા જાણી હોય, (૬) સંસારથી વિરક્તઃ સંસારની અસારતા જાણવાથી જ જે સંસારથી વિરક્ત હોય, (૭) પ્રતનુકષાયઃ જેના કષાયો અત્યંત પાતળા ( મંદ) હોય, (૮) અલ્પ હાસ્યાદિ : જેનામાં હાસ્ય વગેરે (નોકષાયોના) વિકારો અલ્પ હોય, (૯) કૃતજ્ઞઃ પોતાના ઉપર બીજાઓએ કરેલા ઉપકારને જાણનારો હોય, (૧૦) વિનીતઃ જે માતા - પિતા વગેરે વડિલોનો વિનય કરતો હોય, (૧૧) બહુમતઃ દીક્ષા લીધા પહેલાં જ રાજા, મંત્રી અને નગરજનોને બહુમાન્ય હોય, (૧૨) અદ્રોહકારીઃ કોઈનો પણ દ્રોહ કરનારો ન હોય, (૧૩) કલ્યાણાંગઃ ખોડ ખાપણથી રહિત અને પાંચ ઈદ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હોય, (૧૫) સ્થિરઃ શરૂ કરેલાં કાર્યોને વચ્ચે જ મૂકી દેનારો ન હોય, (૧૬) સમુપસંપન્નઃ બધી રીતે (= સંપૂર્ણપણે) આત્મસમર્પણના ભાવથી ગુરુની પાસે આવેલો હોય, આવો જીવ પ્રવ્રજ્યાને યોગ્ય છે. (૩) इत्थं प्रव्राज्याहमभिधाय प्रव्राजकमाह
गुरु पदार्हस्तु इत्थम्भूत एव- विधिप्रतिपत्रप्रव्रज्यः १, समुपासितगुरु कुलः २, अस्खलितशीलः ३, सम्यगधीतागमः ४, तत एव विमलतरबोधात्तत्त्ववेदी ५, उपशान्तः ६, प्रवचनवत्सलः ७, सत्त्वहितरतः ८, आदेयः ९, अनुवर्तकः १०, गम्भीरः ११, अविषादी १२, उपशमलब्यादिसम्पन्नः १३, प्रवचनार्थवक्ता १४, स्वगुर्वनुज्ञातगुरु पद ૧૧ તિ કાર રૂના રૂતિ
गुरु पदार्हः प्रव्राजकपदयोग्यः, तुः पूर्वस्माद् विशेषणार्थः, इत्थम्भूत एव प्रव्रज्यार्हगुणयुक्त एव सन् न पुनरन्यादृशोऽपि, तस्य स्वयं निर्गुणत्वेन प्रव्राज्यजीवगुणबीजनिक्षेपकरणायोगात्, किमित्याह- विधिप्रतिपत्रप्रव्रज्यः
૨૧૬