________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
(કરવા માટે પ્રયત્ન ન કરવો.) (૪૯)
તથા
युक्तोपधिधारणा ॥५०॥३१९॥ इति । युक्तस्य शास्त्रप्रसिद्धप्रमाणसमन्वितस्य लोकपरिवादाविषयस्य स्वपरयो रागानुत्पादकस्य उपधेः वस्त्रपात्रादिलक्षणस्य धारणा उपभोगः, उपलक्षणत्वात् परिभोगश्च गृह्यते, यथोक्तम् -
धारणया उवभोगो परिहरणा होइ परिभोगो ।।१९०।। (बृहत्कल्पभाष्ये २३६७, २३७२) ॥५०॥
યોગ્ય ઉપધિનો ઉપભોગ અને પરિભોગ કરવો. શાસ્ત્રમાં પ્રસિદ્ધ પ્રમાણથી યુક્ત, લોકનિંદાનો વિષય ન બને તેવી, અને સ્વ - પરને રાગ ઉત્પન્ન ન કરે તેવી ઉપધિ યોગ્ય ઉપધિ છે. વસ્ત્ર - પાત્ર વગેરે ઉપધિ છે. ઉપભોગ એટલે ઉપધિ પોતાની પાસે રાખવી, અર્થાત્ ઉપધિનો ઉપયોગ ન કરવો કિંતુ જરૂર પડે ત્યારે વાપરી શકાય એ માટે પોતાની પાસે રાખવી તે ઉપભોગ. ઉપધિનો ઉપયોગ કરવો તે પરિભોગ. આ વિષે બૃહત્કલ્પમાં કહ્યું છે કે “રાખવું તે ઉપભોગ છે અને ઉપયોગ કરવો તે પરિભોગ છે.” (૫૦)
તથા
तथा- मूर्खात्यागः ॥५१॥३२०॥ इति।
मूर्छाया अभिष्वङ्गस्य सर्वत्र बाहयेऽर्थेऽभ्यन्तरे च शरीरबलादी वर्जनम् ।।५१।।
મૂછનો ત્યાગ કરવો. સર્વત્ર બાહ્યપદાર્થોમાં અને શરીરબલ વગેરે અત્યંતર પદાર્થોમાં મૂચ્છનો = રાગનો ત્યાગ કરવો. (૫૧)
તથા- મતિવાદ્રવિદરખ| પરારૂ ૨કા તિા
ગતિવન દેશ-ગ્રામ-જુનાવાવમૂચ્છિતા વિદi વિહાર: રા: IIકરા
પ્રતિબદ્ધ બન્યા વિના વિહાર કરવો. પ્રતિબદ્ધ બન્યા વિના એટલે દેશ - ગામ - કુલ વગેરેમાં મૂર્છાવાળા બન્યા વિના. (૫૨)
તથા
પરવિવાર પરારૂરરા રૂતિ છે
૨૭૨