________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
માસરિઃ પારૂ૨૪ના રૂતિ मासः प्रतीतरूप एव, आदिशब्दाच्चतुर्मासी गृह्यते, ततो मासकल्पश्चतुर्मासीकल्पश्च હાર્વ: ||૧૧||
માસભ્ય અને ચતુર્માસીકલ્પનું પાલન કરવું. (૫૫)
यदा तु दुर्भिक्ष-क्षितिपतिविग्रह-जङ्घाबलक्षयादिभिर्निमित्तैः क्षेत्रविभागेन मासादिकल्पः कर्तुं न पार्यते तदा किं कर्त्तव्यमित्याह
- નૈવ તટિયા પદારૂ ૨૫ રૂતિ . एकस्मिन्नेव मासकल्पादियोग्ये क्षेत्रे वसत्यन्तरविभागेन वीथ्यन्तरविभागेन च सर्वथा निरवकाशतायां संस्तारकभूमिपरिवर्तेन तक्रिया मासादिकल्पक्रियेति, अत एव पठ्यतेसंथारपरावत्तं अभिग्गहं चेव चित्तरूवं तु। પત્તો રિત્તિળો રૂદ વિહાર - ડિમાસુ ઋતિ 999 ( ) //દ્દા
જ્યારે ભિક્ષાની દુર્લભતા, રાજાઓનું યુદ્ધ, જંઘાબલનો ક્ષય વગેરે નિમિત્તોથી ક્ષેત્રના વિભાગથી માસકલ્પ અને ચતુર્માસીકલ્પ ન કરી શકાય ત્યારે શું કરવું? તે કહે છે -
એક જ ક્ષેત્રમાં માસકલ્પ આદિનું પાલન કરવું. બીજા ક્ષેત્રમાં જઈ ન શકાય ત્યારે માસકલ્પ આદિને યોગ્ય એક જ ક્ષેત્રમાં બીજી વસતિઓનો વિભાગ કરીને અને બીજી શેરીઓનો વિભાગ કરીને માસકલ્પ આદિનું પાલન કરવું. આમ પણ ન બની શકે, એટલે કે શેરીઓનો અને વસતિનો વિભાગ ન થઈ શકે, ત્યારે સંથારાની ભૂમિ બદલીને માસકલ્પ આદિનું પાલન કરવું. આથી જ કહ્યું છે કે - “આથી સાધુઓ વિહાર અને પ્રતિમા વગેરેમાં સંથારાનું પરિવર્તન અને વિવિધ પ્રકારના અભિગ્રહને કરે છે.” (પ)
તત્ર -
सर्वत्राममत्वम् ॥५७॥३२६॥ इति ॥ सर्वत्र पीठफलकादौ नित्यवासोपयोगिनि अन्यस्मिंश्चाममत्वम् अममीकार इति
૨૭૪