________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
ઉપદેશ ભુક્તભોગીઓ માટે છે. (૪૫)
પ્રીતમોનનY Iકદ્દોરૂપ તિ. प्रणीतस्य अतिस्निग्धस्य गलत्स्नेहबिन्दुलक्षणस्याहारस्याभोजनम् अनुपजीवनमिति I૪દ્દા
પ્રણીત આહારનું ભોજન ન કરવું. જેમાંથી ઘી - તેલ વગેરે સ્નિગ્ધદ્રવ્યના બિંદુ ટપકતા હોય તેવો આહાર પ્રણીત આહાર છે. (૪)
ગતિમાત્રામો: I૪૭ના રૂદ્દા રૂતિ છે अप्रणीतस्याप्याहार स्यातिमात्रस्य द्वात्रि शत्क वलादिशास्त्रासिद्धप्रमाणातिक्रान्तस्याभोगः अभोजनम् ।।४७||
અધિક ભોજન ન કરવું. અપ્રણીત આહાર પણ શાસ્ત્રમાં નિશ્ચિત કરેલ બત્રીસ કોળિયા વગેરે પ્રમાણથી અધિક ન વાપરવો. (૪૭)
विभूषापरिवर्जनम् ॥४८॥३१७॥ इति। विभूषायाः शरीरोपकरणयोः शृङ्गारलक्षणायाः परिवर्जनमिति। एतेषां च स्त्रीकथादीनां नवानामपि भावानां मोहोद्रेकहेतुत्वात् निषेधः कृत इति ।।४८।।
શરીર અને ઉપકરણની શૃંગારરૂપ વિભૂષાનો ત્યાગ કરવો. આ સ્ત્રીકથા વગેરે નવેય ભાવો મોહવૃદ્ધિનું કારણ હોવાથી તેમનો નિષેધ કર્યો છે. (૪૮)
તથા
तत्त्वाभिनिवेशः ॥४९॥३१८॥ इति। तत्त्वे सम्यग्दर्शन-ज्ञान-चारित्रानुसारिणि क्रियाकलापे अभिनिवेशः शक्यकोटिमागते कर्तुमत्यन्तादरपरता, अन्यथा तु मनःप्रतिबन्ध एव कार्यः ।।४९।।
તત્ત્વમાં અભિનિવેશ કરવો. અહીં સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રને અનુસરનાર ક્રિયાસમૂહ તત્ત્વ છે. અભિનિવેશ એટલે જે ક્રિયાસમૂહ થઈ શકે તેમ હોય તે કરવા માટેના પ્રયત્નમાં અત્યંત તત્પર રહેવું, અર્થાત કરવા માટે અતિશય પ્રયત્ન કરવો, જે ક્રિયાસમૂહ થઈ શકે તેમ ન હોય તેમાં માનસિક રાગ જ કરવો.
૨૭૧