________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
સમ્રાટનું કથન શાથી બરાબર નથી તે કહે છે ઃ
કારણકે તેવા પ્રકારના અન્ય ગુણો હોવા છતાં તે ગુણો કેવળ યોગ્યતાથી ઉત્કૃષ્ટ બનતા નથી. અન્યથા (= કેવળ યોગ્યતાથી ગુણો ઉત્કૃષ્ટ બનતા હોયતો) કેવળ યોગ્યતાનો પ્રાયઃ સર્વ જીવોમાં સંભવ હોવાથી ઉત્કૃષ્ટ ગુણોનો પ્રસંગ આવે, અને એથી કોઈ પણ જીવ સામાન્ય ગુણવાળો ન રહે. આથી વિશિષ્ટ જ યોગ્યતા ગુણના ઉત્કર્ષને સાધનારી છે એ સિદ્ધ થયું. (૧૫)
સોડવ્યેવમેવ મવતીતિ વસુઃ ॥૧૬॥૨૪૨૫ તા
सोऽपि गुणोत्कर्षः, किं पुनर्गुणमात्राद् गुणान्तसिद्धिरित्यपिशब्दार्थः, एवमेव पूर्वगुणानामुत्तरोत्तरगुणारम्भकत्वेन भवति निष्पद्यते निर्बीजस्य कस्यचित् कार्यस्य कदाचिदप्यभावादित्येतद् वसुः समयप्रसिद्धो राजविशेषो निगदति, एष च मनाग् વ્યાસમતાનુસારતિ 19 દ્દ
જે પ્રમાણે સામાન્યગુણથી અન્યગુણોની સિદ્ધિ થાય છે તે જ પ્રમાણે ગુણોનો ઉત્કર્ષ પણ થાય છે એમ વસુ કહે છે. કારણકે પૂર્વના ગુણો પછીના ગુણોનો આરંભ કરે છે. બીજ રહિત કોઇ પણ કાર્ય ક્યારે પણ થતું નથી. આ પ્રમાણે વસુ કહે છે. વસુ એ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ કોઇ રાજા છે. વસુ કંઇક વ્યાસ મુનિના મતને અનુસરે
છે.
ગુણોનો ઉત્કર્ષ પણ થાય છે એ સ્થળે‘પણ’ શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃસામાન્યગુણથી ગુણોનો ઉત્કર્ષ પણ થાય છે, તો અન્ય ગુણોની સિદ્ધિ થાય એમાં શું કહેવું ? (૧૬)
अयुक्तं कार्षापणधनस्य तदन्यविढपनेऽपि હોદિવ્યવહારારોપમિતિ ક્ષીરતમ્યઃ ॥૧૭॥૨૪૩॥ કૃતિ ।
अयुक्तम् अघटमानकं कार्षापणधनस्य अतिजघन्यरूपकविशेषसर्वस्वस्य व्यवहारिणो लोकस्य तदन्यविढपनेऽपि, तस्मात् कार्षापणादन्येषां कार्षापणादीनां विढपने उपार्जने किं पुनस्तदन्याविपने इत्यपिशब्दार्थः, कोटिव्यवहारारोपणं कोटिप्रमाणानां दीनारादीनां व्यवहारे आत्मन आरोपणमिति, यतोऽतिबहुकालसाध्योऽयं व्यवहारः, न च तावन्तं कालं व्यवहारिणां जीवितं सम्भाव्यते । एवं च क्षीरकदम्ब - नारदयोर्न कश्चिन्मतभेदो यदि
૨૨૪