________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
सम्भवादेव योग्यत्वादेव, न पुनर्गुणमात्रादेव केवलात् सम्भवविकलात्, श्रेयस्त्वसिद्धेः सर्वप्रयोजनानां श्रेयोभावनिष्पत्तेः, इदमुक्तं भवति- गुणमात्रे सत्यपि यावदद्यापि प्रव्राज्यादिर्जीवो विवक्षितकार्यं प्रति योग्यतां न लभते न तावत्तत्तेनारब्धमपि सिध्यति, अनधिकारित्वात्तस्य, अनधिकारिणश्च सर्वत्र कार्ये प्रतिषिद्धत्वात्, अतो योग्यतैव સર્વછાનાં શ્રેષોમવસમ્પવિતિ II9 રૂા.
વ્યાસનું કથન બરાબર શાથી નથી તે કહે છે :
કારણકે સર્વકાર્યોના કલ્યાણભાવની = પૂર્ણતાની સિદ્ધિ યોગ્યતાથી જ થાય છે, નહિ કે યોગ્યતાથી રહિત માત્ર ગુણોથી જ. અહીં ભાવાર્થ આ પ્રમાણે છેઃમાત્ર ગુણો હોય તો પણ પ્રવ્રજ્યા લેનાર વગેરે જીવ જ્યાં સુધી વિવક્ષિત (= દીક્ષા વગેરે) કાર્ય પ્રત્યે યોગ્યતાને ન પામે ત્યાં સુધી તેના વડે શરૂ કરાયેલું પણ કાર્ય સિદ્ધ ન થાય. કારણકે તે અધિકારી બન્યો નથી. અનધિકારીને સર્વ સ્થળે સર્વ કાળે કોઈ પણ કાર્યમાં પ્રતિષેધ કર્યો છે. આથી યોગ્યતાથી જ સર્વકાર્યોના કલ્યાણભાવને = પૂર્ણતાને પામે છે. (૧૩)
િિચતલિતિ ના કાર૪ો તિ यत्किञ्चित् न किञ्चिदित्यर्थः एतत् सम्राडुक्तमिति नारदो वक्ति ।।१४।। સમ્રાટનું કથન બરાબર નથી એમ નારદમુનિ કહે છે. (૧૪)
कुत इत्याहगुणमात्राद् गुणान्तरभावेऽप्युत्कर्षायोगात् ॥१५॥२४१॥ इति।
गुणमात्रात् योगयतामात्ररूपात् गुणान्तरस्य तथाविधस्य भावेऽप्युत्कर्षायोगात् उत्कृष्टानां गुणानामसम्भवात्, अन्यथा योग्यतामात्रस्य प्रायेण सर्वप्राणिनां सम्भवादुत्कृष्टगुणप्रसङ्गेन न कश्चित् सामान्यगुणः स्यात्, अतो विशिष्टैव योग्यता गुणोत्कर्षसाधिकेति सिद्धमिति ।।१५।।
• સર્વવનનાના યોગવનિખરે એ સ્થળે શ્રેયોભવ શબ્દનો શબ્દાર્થ શ્રેયપણું (= કલ્યાણભાવ) એવો થાય, પણ ભાવાર્થ તો પૂર્ણતા થાય. સર્વપ્રયોગનાનાં એટલે સર્વકાર્યોનું. સર્વકાર્યોનું શ્રેયપણું શું? સર્વકાર્યો પૂર્ણ થાય એ જ સર્વકાર્યોનું શ્રેયપણું છે. આથી શ્રેયપણાનો ભાવાર્થ પૂર્ણતા છે. માટે અનુવાદમાં શ્રેયોભાવ શબ્દનો ભાવાર્થ પૂર્ણતા કર્યો છે.
૨૨૩