________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
લવાળો હોવાથી સાધ્યની સિદ્ધિનું કારણ નથી. (૧૯)
તથી
સ્થાનમાષણમ્ ર૦ર૮9 રૂતિ अस्थाने भाषितोपयोगायोग्यत्वेनाप्रस्तावे अभाषणं कस्यचित् कार्यस्याभणनम्, एवमेव साधो षासमितत्वशुद्धिः स्यादिति ।।२०।।
અવસર વિના કોઇ પણ કામ માટે ન બોલવું. કારણકે અવસર વિના બોલેલામાં ઉપયોગની યોગ્યતા હોતી નથી, અર્થાત્ અવસર વિના બોલેલું કામમાં આવતું નથી = નકામું જાય છે. અવસર વિના ન બોલવાથી જ સાધુની ભાષાસમિતિની શુદ્ધિ થાય છે. (૨૦)
तथा- स्खलितप्रतिपत्तिः ॥२१॥२९०॥ इति ।
कुतोऽपि तथाविधप्रमाददोषात् स्खलितस्य क्वचिन्मूलगुणादावाचारविशेषे स्खलनस्य विराधनालक्षणस्य जातस्य प्रतिपत्तिः स्वतः परेण वा प्रेरितस्य सतोऽभ्युपगमः तत्रोदितप्रायश्चित्ताङ्गीकारेण कार्यः, स्खलितकालदोषाद् अनन्तगुणत्वेन दारुणपरिणामत्वात् तदप्रतिपत्तेः, अत एवोक्तम् -
उप्पण्णा उप्पण्णा माया अणुमग्गओ निहंतव्वा। आलोअणनिंदणगरिहणाहि न पुणो वि बीयं ति ।।१७३।। (पञ्चव० ४६४) अणायारं परक्कम्म नेव गृहे न निण्हवे। सुई सया वियडभावे असंसत्ते जिइंदिए ।।१७४।। (दशवै० ८/३२) ।।२१।।
અપરાધનો સ્વીકાર કરવો. તેવા પ્રકારના કોઈ પણ પ્રમાદદોષથી મૂલગુણ વગેરે કોઈ પણ આચાર વિશેષમાં વિરાધના થઈ જાય તો તેનો સ્વીકાર કરવો, પોતાની મેળે અપરાધનો સ્વીકાર કરવો અથવા બીજાઓ (તારાથી આ અપરાધ થયો છે માટે તું તેનો સ્વીકાર એમ) પ્રેરણા કરે ત્યારે અપરાધનો સ્વીકાર કરવો. અપરાધનો સ્વીકાર કરવો એટલે અપરાધમાં જે પ્રાયશ્ચિત્ત કહ્યું હોય તે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો. કારણકે વિરાધના (= ભૂલ)થાય ત્યારે જે દોષ લાગે તેના કરતાં તેનો સ્વીકાર ન કરવાથી અનંતગુણો દોષ લાગે છે, માટે વિરાધનાનો સ્વીકાર ન કરવાથી ભયંકર પરિણામ આવે છે. આથી જ કહ્યું છે કે “(પાપની આલોચના માયા વિના કરવી જોઈએ. આથી) અશુભકર્મના ઉદયથી માયા ઉત્પન્ન
૨પર