________________
ધર્મબિંદુપ્રકરણ
व्रतपरिणामस्य चारित्रलक्षणस्य तत्तदुपसर्ग - परीषहादिषु स्वभावत एव व्रतबाधाविधायिषु सत्सु रक्षा चिन्तामणि - महौषध्यादिरक्षणोदाहरणेन परिपालना વિષેયા ॥૮॥
વ્રતપરિણામની રક્ષા કરવી. સ્વભાવથી જ વ્રતમાં બાધા કરનારા તે તે ઉપસર્ગો અને પરિષહો આવે ત્યારે ચિંતામણી અને મહાન ઔષધિ વગેરેની જેવી રીતે રક્ષા કરવામાં તેવી રીતે ચારિત્રરૂપ વ્રતપરિણામની રક્ષા કરવી. (૮)
તથા
પાંચમો અધ્યાય
एतदुपायमेवाह
આરમ્ભત્યાઃ ||૧||૨૭૮ા કૃતિ ।
आरम्भस्य षट्कायोपमर्दरूपस्य त्यागः ||९|| છકાયને પીડા કરવારૂપ આરંભનો ત્યાગ કરવો. (૯)
પૃથિવ્યાવસપટ્ટનમ્ ।૧૦।૨૦૧।। તિ ।
पृथिव्यादीनां जीवनिकायानाम् असङ्घट्टनम् सङ्घट्टनं स्पर्शनम्, तत्प्रतिषेधादसङ्घट्टनम्, उपलक्षणत्वादगाढ - गाढपरितापना - ऽपद्रावणानां च परिहार રૂતિ ||9||
આરંભત્યાગના ઉપાયને જ કહે છે :
પૃથ્વી આદિ છ જીવનિકાયોનો સ્પર્શ ન કરવો. સ્પર્શત્યાગના ઉપલક્ષણથી અગાઢ પરિતાપના, ગાઢ પરિતાપના અને વિનાશનો પણ ત્યાગ કરવો, અર્થાત્ પૃથ્વીકાય આદિ જીવોને સામાન્ય પરિતાપ ન કરવો, વિશેષ પરિતાપ ન કરવો અને તેમના પ્રાણનો નાશ ન કરવો. (૧૦)
તથા
નિષેÍશુદ્ધિઃ ॥૧૧॥૨૮૦ના કૃતિ II
त्रिधा ऊर्ध्वाधस्तिर्यग्दिगपेक्षया ईर्यायाः चङ्क्रमणस्य शुद्धिः युगमात्रादिदृष्टिनिवेशरूपा ||११||
ત્રણપ્રકારે ઈર્યાસમિતિનું પાલન કરવું. ઉપર, નીચે અને તિહુઁ એમ ત્રણ દિશાની અપેક્ષાએ ત્રણ પ્રકારે ઈર્યાસમિતિનું યુગપ્રમાણ દૃષ્ટિ રાખવી ઈત્યાદિ રીતે પાલન કરવું. (૧૧)
૨૪૬