________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
આદિનું બળ જોઈને પ્રારંભ કરવાને ઈચ્છેલા ધર્મ - અર્થ - કામના સર્વ કાર્યોમાં ગુરુ - લાઘવની વિચારણા કરવી જોઈએ. (૭૩)
તતઃ જિનિયહિં–
વહાણે પ્રવૃત્તિઃ II૭૪ર૦ણાં તિ प्रायेण हि प्रयोजनानि गुण-दोषलाभमिश्राणि, ततो बहुगुणे प्रयोजने प्रवृत्तिः व्यापारः, तथा चार्षम् -
अप्पेण बहुमेसेज्जा, एयं पंडियलक्खणं। સવ્વાસુ ડિલેવાતું, અદ્યપર્વ વિ /9 રૂ૪|| ( ) II૭૪|| ગુરુ - લાઘવની વિચારણા કર્યા પછી શું કરવું તે કહે છે :
ઘણા ગુણવાળી પ્રવૃત્તિ કરવી. પ્રાયઃ કરીને કાર્યો ગુણ અને દોષ એ બંનેના લાભવાળા હોય છે, અર્થાત કાર્યો કેવળ ગુણોનો જ લાભ થાય તેવા ન હોય, ગુણોના લાભની સાથે દોષોનો પણ લાભ થાય. આથી જે કાર્યમાં વધારે ગુણોનો લાભ થાય તે કાર્યમાં પ્રવૃત્તિ કરવી. ઋષિઓએ કહ્યું છે કે – “અલ્પ નુકશાનથી ઘણા લાભને શોધે (= મેળવે) એ વિદ્વાનનું લક્ષણ છે. આથી સર્વ દોષોનું સેવન કરવામાં આ અપવાદપદ સાર્થક છે એમ પૂર્વ મહર્ષિઓ જાણે છે.” (૭૪)
तथा- चैत्यादिपूजापुरःसरं भोजनम् ॥७५॥२०८॥ इति।
प्राप्ते भोजनकाले चैत्यानाम् अर्हद्दिम्बलक्षणानाम् आदिशब्दात् साधु-साधर्मिकाणां च पूजा पूष्प-धूपादिभिरन्न-पानप्रदानादिभिश्चोपचरणं सा पुरःसरा यत्र तच्चैत्यादिपूजापुरःसरं भोजनम् अन्नोपजीवनम्, यतोऽन्यत्रापि पठ्यतेजिणपूओचियदाणं परियणसंभालणा उचियकिच्चं। ठाणुववेसो य तहा पच्चक्खाणस्स संभरणं ।।१३५।। ( )॥७५।।
જિનબિંબ આદિની પૂજા કરવા પૂર્વક ભોજન કરવું. ભોજનનો સમય થતાં પુષ્પ - ધૂપ આદિથી જિનબિંબોની પૂજા કરીને અને અન્ન – પાણી વગેરે આપવા વડે સાધુની અને સાધર્મિકની ભક્તિ કરીને પછી ભોજન કરવું. આ વિષે બીજા સ્થળે પણ કહ્યું છે કે “જિનપૂજા, ઉચિતદાન, પરિવારની સંભાળ તથા ભોજન સમયે કરવા યોગ્ય કાર્યો કરીને, ભોજનને યોગ્ય સ્થાને બેશીને, કરેલા પચ્ચખાણને
૨OO