________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
ચર્યા એટલે સમ્યક્ત્વાદિ ગુણોને સ્વીકારનારા સર્વપ્રાણીઓની સાધારણચર્યા. (૩૯)
कीदृशीत्याह
समानधार्मिकमध्ये वासः ॥४०॥१७३॥ इति । समानाः तुल्यसमाचारतया सदृशाः उपलक्षणत्वादधिकाश्च ते धार्मिकाश्चेति समासः, तेषां मध्ये वासः अवस्थानम्, तत्र चायं गुणः- यदि कश्चित् तथाविधदर्शनमोहोदयाद्धर्माच्च्यवते ततस्तं स्थिरीकरोति, स्वयं वा प्रच्यवमानः तैः स्थिरीक्रियते, पट्यते च
यद्यपि निर्गतभावस्तथाप्यसौ रक्ष्यते सद्भिरन्यैः। વેર્વિસૂનમૂનોડ િવંદને મહીં ઐતિ 1990 ( ) ||૪|| સામાન્ય ચર્યા કેવી છે તે કહે છે :
સમાન ધર્મવાળાઓની મધ્યમાં વાસ કરવો. સમાનધર્મવાળા એટલે સમાન ધાર્મિક આચારવાળા. સમાનધર્મવાળા અને અધિકધર્મવાળાઓની મધ્યમાં (= સાથે) રહેવું જોઇએ. તેમ કરવામાં આ લાભ છે - કોઈ જીવ તેવા પ્રકારના દર્શનમોહના ઉદયથી ધર્મથી પતિત બની રહ્યો હોય તો તેને સ્થિર કરી શકાય. અથવા પોતે ધર્મથી પડી રહ્યો હોય તો સમાન ધર્મવાળા કે અધિક ધર્મવાળા પોતાને સ્થિર કરી શકે. કહ્યું છે કે “કોઈ જીવના સારા ભાવ ચાલ્યા ગયા હોય તો પણ અન્ય સાપુરુષો તેની રક્ષા કરે છે. વાંશના વનમાં વાંશનાં મૂળિયાં ઉખડી જાયતો પણ વાંશ પૃથ્વી ઉપર પડતું નથી. (કારણકે તેને બીજા વાંશનો ટેકો - આધાર મળી જાય છે.)” (૪૦)
તથા વાત્સલ્યમૂર્તિપુ ૪૦૭૪ના રૂતિ वात्सल्यम् अन्न-पान-ताम्बूलादिप्रदान-ग्लानावस्थाप्रतिजागरणादिना सत्करणं एतेषु साधर्मिकेषु कार्यम्, तस्य प्रवचनसारत्वात्, उच्यते च
जिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम्। साधर्मिकवात्सल्यं भक्तिश्च तथा जिनेन्द्राणाम् ।।११९।। ( ) ।४१। સાધર્મિકો ઉપર વાત્સલ્ય કરવું. સાધર્મિકો ઉપર વાત્સલ્ય કરવું એટલે
૧૮૫