________________
ધર્મબિંદુપ્રક૨ણ
નિવર્તમાનેપુ : સ્ય હિંસ:? જો વા સ્ય હિંસનીયઃ? કૃતિ ॥૬॥
એકાંતે અનિત્ય માનવામાં બીજાએ વધ ન કર્યો હોવાથી હિંસા ન ઘટી શકે. આત્માને એકાંતે પ્રતિક્ષણ વિનાશશીલ (મૂળ સ્વરૂપે સર્વથા નાશ પામે અને તદ્દન નવા સ્વરૂપે ઉત્પન્ન થાય તેવો) માનવામાં આવે તો શિકારી વગેરે બીજા કોઇએ ભૂંડ વગેરેનો વધ ન કર્યો હોવાથી હિંસા ન ઘટી શકે. જો આત્માને પ્રતિક્ષણ વિનાશશીલ માનવામાં આવે તો બધા જ આત્માઓ જન્મ પામ્યા પછી ક્ષણવારમાં પોતાની મેળે જ મૃત્યુ પામતા હોવાથી કોણ કોનો વધ કરનારો બને ? અને કોણ કોનાથી વધ કરવા યોગ્ય બને ? અર્થાત્ કોઇ કોઇનો વધ કરનારો ન બને, અને કોઇ કોઇનાથી વધ કરવા યોગ્ય ન બને. (આથી એકાંતે અનિત્ય આત્મામાં હિંસા ઘટી શકે નહીં.) (૫)
તથા
મિત્ર વ્ યૈહાન્ન સૃષ્ટવેનમ્ ||૧||૧૧૧॥ કૃતિ ।
यदि हि भिन्न एव विलक्षण एव सर्वथा देहादात्मा तदा न नैव स्पृष्टस्य योषिच्छरीर शयना-ऽऽसनादेः कण्टक- ज्वलनज्वालादेश्च इष्टानिष्टरूपस्य स्पर्शनेन्द्रियविषयस्य देहेन स्पृश्यमानस्य वेदनम् अनुभवनं प्राप्नोति भोगिनः पुरुषस्य, न हि देवदत्ते शयनादीनि भोगाङ्गानि स्पृशति सति विष्णुमित्रस्यानुभवप्रतीतिरस्तीति ॥ ५७||
આત્મા દેહથી એકાંતે ભિન્ન હોય તો દેહને સ્પર્શેલા વિષયનો આત્માને અનુભવ ન થાય. આત્મા દેહથી એકાંતે જુદો જ હોય તો દેહ વડે સ્પર્શ કરાતા સ્ત્રીશ૨ી૨, શયન, આસન વગેરે ઇષ્ટવિષયનો તથા કાંટો અને અગ્નિની જ્વાળા વગેરે અનિષ્ટ વિષયનો ભોગ કરનાર પુરુષને અનુભવ ન થાય. દેવદત્ત શયન વગેરે ભોગનાં સાધનોનો સ્પર્શ કરતો હોય તો વિષ્ણુમિત્રને તેના અનુભવની પ્રતીતિ થતી નથી. (૫૭)
-
બીજો અધ્યાય
તથા
નિરર્થ શ્વાનુપ્રહઃ ||૮||૧૧૬॥ કૃતિ ।
निरर्थकः पुरुषसंतोषलक्षणफलविकलः, चः समुच्चये, अनुग्रहः नक्-चन्दनाऽङ्गना - वसनादिभिर्भोगाङ्गैरुपष्टम्भो भवेत् देहस्य देहादात्मनोऽत्यन्तभिन्नत्वात्, निग्रहस्याप्युपलक्षणमेतत् ॥५८॥
"
આત્મા દેહથી એકાંતે ભિન્ન હોય તો અનુગ્રહ નિરર્થક બને. માળા, ચંદન,
૧૦૧