________________
ધર્મબિંદુપ્રક૨ણ
ભિન્નાભિન્ન ન માનવામાં આવે તો બંધહેતુ તરીકે બતાવેલા હિંસા વગેરે ઘટી શકે નહિ. (૫૪)
कथमित्याह
બીજો અધ્યાય
નિત્ય વિવ્હારતોઽસંમવાત્ ॥૯॥૧૧૩॥ કૃતિ ।
नित्य एव अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावे आत्मनि, न तु पर्यायनयावलम्बनेनानित्यरूपेऽपीत्येवकारार्थ:, अभ्युपगम्यमाने द्रव्यास्तिकनयावष्टम्भतः अविकारतः तिलतुषत्रिभागमात्रमपि पूर्वस्वरूपादप्रच्यवमानत्वेन असंभवाद् अघटनात् हिंसायाः, यतो हिंसा विवक्षितपर्यायविनाशादिस्वभावा शास्त्रेषु गीयते, यथोक्तम् - तत्पर्यायविनाशो दुःखोत्पादस्तथा च संक्लेशः ।
) 114411
एष वधो जिनभणितो वर्जयितव्यः प्रयत्नेन ||१६|| ( કેમ ન ઘટી શકે તે જ કહે છે ઃ
એકાંતે નિત્ય આત્મામાં વિકાર ન થવાથી હિંસા ન ઘટી શકે. એકાંતે નિત્ય એટલે કોઈ પણ રીતે નાશ ન પામે અને કોઈ પણ રીતે ઉત્પન્ન ન થાય તેવો સ્થિર એક જ સ્વભાવવાળો. પર્યાયનયના આલંબનથી આત્મા અનિત્ય પણ છે, એમ ન માનતાં કેવલ દ્રવ્યાસ્તિક નયના આલંબનથી એકાંતે નિત્ય માનવામાં આવે તો આત્મામાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પણ વિકાર નહિ થાય. કારણ કે એકાંતે નિત્ય આત્મા પોતાના પૂર્વ સ્વરૂપથી નાશ પામતો નથી. વિકાર ન થવાથી હિંસા પણ ન ઘટે. કારણ કે વિવક્ષિત હિંસા વિવક્ષિત પર્યાયનો નાશ કરવાના સ્વભાવવાળી છે, એમ શાસ્ત્રમાં કહેવાય છે. આ વિષે કહ્યું છે કે – જીવના પર્યાયનો નાશ કરવો, અથવા જીવને દુઃખ આપવું, અથવા (બીજાને મારવાના વિચાર રૂપ) સંક્લેશ કરવો એને જિનેશ્વરોએ હિંસા કહી છે. આ હિંસાનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ. (૫૫)
તથા
અનિત્યે ચાપરાર્જિસનેન ।।૧૬।૧૧૪ના તિ ।
अनित्ये च सर्वथा प्रतिक्षणभङ्गुरे पुनरात्मनि अभ्युपगम्यमाने सति अपरेण केनचित् लुब्धकादिना अहिंसनेन अव्यापादनेन कस्यचिच्छू करा दे र्हिसाऽसंभवः, प्रतिक्षणभङ्गुरत्वाभ्युपगमे हि सर्वेष्वात्मसु स्वत एव स्वजन्मलाभक्षणानन्तरं सर्वथा
૧૦૦