________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
હવે જે અંશથી કાળ અને બંધનો દૃષ્ટાંત " દાષ્ટબ્લિક ભાવ થયો તે અંશને સાક્ષાત્ જ બતાવતા ગ્રંથકાર કહે છે :
બંધનું ક્રિયમાણત્વ ભૂતકાળના વર્તમાનપણા સમાન છે. જેવું ભૂતકાળના સમયોનું વર્તમાનપણું છે તેવું બંધનું ક્રિયમાણપણું છે. (અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - ભૂતકાળના સમય પહેલાં વર્તમાનકાળના હતા, પછી ભૂતકાળના થયા. ભૂતકાળના સમયો જ્યારે તે તે કાળે વર્તમાનકાળના હતા ત્યારે તે પણ ઉત્પન્ન થયા હતા. આમ ભૂતકાળની ઉત્પત્તિ હોવા છતાં આદિ નથી. તેમ પ્રત્યેક ક્ષણે કરાઈ રહેલા બંધની ઉત્પત્તિ હોવા છતાં બંધની આદિ નથી. આ રીતે ભૂતકાળ અને બંધમાં ઉત્પત્તિ અને અનાદિપણાની સમાનતા છે. આથી તે બેનો દૃષ્ટાંત - દાન્તિક ભાવ થયો છે. કાળ દૃષ્ટાંત છે અને બંધ દાન્તિક છે.)
પ્રશ્ન :- જે ક્રિયા કરાઈ રહી હોય તે ક્રિયમાણ કહેવાય, અને તેમાં ક્રિયમાણત્વ હોય. જે ક્રિયા પૂર્ણ કરી દીધી હોય = સમાપ્ત થઈ ગઈ હોય તે કૃતક કહેવાય, અને તેમાં કૃતકત્વ રહે. અહીં કરાઈ રહેલા બંધની ભૂતકાળના વર્તમાનપણા સાથે સમાનતા બતાવી છે. તેથી મૂળસૂત્રમાં ત્રિદયમાત્ર એવો વર્તમાનકાળનો પ્રયોગ કરવો જોઈએ તેના બદલે કૃતજ એવો ભૂતકાળનો પ્રયોગ કેમ કર્યો?
ઉત્તર :- નિશ્ચયનયના અભિપ્રાયથી ક્રિયાકાલ (જે વખતે ક્રિયા કરાઈ રહી હોય તે કાળ) અને સમાપ્તિ કાળનો (= ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તે કાળનો) અભેદ છે. નિશ્ચયનય માને છેડે = કરાતું કાર્ય કરેલું ગણાય એમ માને છે. આથી નિશ્ચયનયના મતે જે વિમાન કરાતું હોય તેને કૃતવ (= કરેલું) કહેવાય. નિશ્ચયનયના આ અભિપ્રાયથી મૂળસૂત્રમાં શિવત્વ ના બદલે કૃતિત્વ એવો પ્રયોગ કર્યો છે. એ સિવાય તો વર્તમાનતા બિમાળવું એવો ઉલ્લેખ યુક્ત ગણાય. (પર)
यादृशि चात्मनि प्रागुपन्यस्ता बन्धहेतवः उपपद्यन्ते तमन्वय-व्यतिरेकाभ्यामाह - પરિમિત્મિનિ હિંસા, મિત્રમત્તે રહાત કરા999ો તિ ___ परिणमनं परिणामः द्रव्यरूपतयाऽवस्थितस्यैव वस्तुनः पर्यायान्तरप्रतिपत्तिः, यथोक्तम्
• દાસ્કૃત્તિક એટલે જેને દૃષ્ટાંત લાગુ પડતું હોય તે.
૯૮