________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
ભિન્ન અને એકાંતે દેહથી અભિન્ન આત્માને માનવામાં હિંસાદિનો અસંભવ જણાવીને ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે :
એકાંતવાદથી બીજી રીતે હિંસાદિની સિદ્ધિ થાય એ તત્ત્વવાદ છે. એકાંતવાદથી બીજી રીતે એટલે (અનેકાંતવાદથી) આત્માને નિત્યાનિત્યાદિ સ્વરૂપવાળો માનવામાં હિંસાદિની સિદ્ધિ થાય છે. હિંસાદિની સિદ્ધિ થતાં હિંસાદિના કારણે થનારા બંધ-મોક્ષની પણ સિદ્ધિ થાય છે. આ તાત્ત્વિક સિદ્ધાંત છે, એવી પ્રતિજ્ઞા કરવામાં આવે છે. આ તાત્ત્વિકસિદ્ધાંતને જાણવા માટે તત્ત્વને નહિ જાણનાર પુરુષ સમર્થ નથી. (૬૪).
एवं तत्त्ववादे निरूपिते किं कार्यमित्याह
રામપરીક્ષા દ્વારા રૂતિ ! परिणामस्य तत्त्व वाद विषयज्ञान-श्रद्धानलक्षणस्य परीक्षा एकान्तवादारूचिसूचनवचनसंभाषणादिनोपायेन निर्णयनं विधेयम् ।।६५।।
તાત્ત્વિકસિદ્ધાંતનું નિરૂપણ કર્યા પછી શું કરવું તે કહે છે :
પરિણામની પરીક્ષા કરવી. શ્રોતાને આ તાત્ત્વિક સિદ્ધાંત પરિણમ્યો છે કે નહીં તેની પરીક્ષા કરવી. તાત્ત્વિક સિદ્ધાંત પરિણમવો એટલે એની જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થવી. પરીક્ષા કરવી એટલે એકાંતવાદ પ્રત્યે અરુચિના સૂચક વચન બોલવા ઇત્યાદિ ઉપાયોથી નિર્ણય કરવો, અર્થાત શ્રોતા એકાંતવાદ પ્રત્યે પોતાને અરુચિ હોય તેવા વચનો બોલતો હોય ઇત્યાદિથી તેને તાત્ત્વિક સિદ્ધાંત પરિણમી ગયો છે = તાત્ત્વિક સિદ્ધાંતની જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થઈ ગઈ છે એવો નિર્ણય કરવો. (૫)
ततोऽपि किं कार्यमित्याह
શુદ્ધ વન્ચમે થનમ્ સદ્દદ્દા ૨૪ો રૂતિ . शुद्धे परमां शुद्धिमागते परिणामे बन्धभेदकथनं बन्धभेदस्य मूलप्रकृतिबन्धरूपस्याष्टविधस्य उत्तरप्रकृतिबन्धस्वभावस्य च सप्तनवतिप्रमाणस्य (૧+૧+૨+૨૮+૪+૪+૨+૧=૨ ૭) થi gફાાપન કાર્યમ્, बन्धशतकादिग्रन्थानुसारेणेति ।।६६।।
પરિણામની પરીક્ષા કર્યા પછી પણ શું કરવું તે કહે છે :
૧૦૬