________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
જ છે, આવી સ્વકલ્પનાથી વ્રતરક્ષણમાં ઉદ્યત હોવાના કારણે અતિચાર છે.
અથવા સ્તનપ્રયોગ વગેરે પાંચે સ્પષ્ટપણે ચોરીરૂપ જ છે. પણ સહસા આદિથી કે અતિક્રમ આદિથી કરાય તો અતિચાર ગણાય. આ અતિચારો રાજસેવક આદિને હોઈ શકે છે. (અર્થાત્ આ અતિચારો વેપારીને જ હોય એવું નથી, રાજસેવક અને રાજાને પણ હોઈ શકે છે.) તે આ પ્રમાણે - તેમને પ્રથમના બે અતિચારોનો સંભવ સ્પષ્ટ જ છે. જ્યારે સામંત વગેરે પોતાના સ્વામી રાજાના આધારે આજીવિકા ચલાવતા હોય અને તેનાથી વિરુદ્ધ રાજાને સહાય કરતા હોય ત્યારે તેમને વિરુદ્ધરાજ્યાતિક્રમ લાગે. કૂટતૂલ (= હીનાધિકમાનોન્માન) વગેરે અતિચારો તો જ્યારે રાજ્યભંડારની વસ્તુઓનો વિનિમય ( લેવડ - દેવડ) કરાવે त्यारे २।४ाने ५५५ संभवे. (२५)
अथ चतुर्थाणुव्रतस्य स्वदारसंतोषलक्षणस्य परदारपरिहाररूपस्य चातीचाराः -
परविवाहकरणेत्वरपरिगृहीता-ऽपरिगृहीतागमना-ऽनङ्गक्रीडातीव्रकामाभिलाषाः॥२६॥१५९॥ इति ।
इत्वरपरिगृहीता चापरिगृहीता च इत्वरपरिगृहीतापरिगृहीते, तयोर्गमने इत्वरपरिगृहीता-ऽपरिगृहीतागमने, ततः परविवाहकरणं च इत्वपरिगृहीता-ऽपरिगृहीतागमने चानङ्गक्रीडा च तीव्रकामाभिलाषश्चेति समासः, इह परेषां स्वापत्यव्यतिरिक्तानां जनानां वीवाहकरणं कन्याफललिप्सया स्नेहसंबन्धादिना वा परिणयनविधानं परविवाहकरणम्, इह च स्वापत्येष्वपि संख्याभिग्रहो न्याय्यः, तथा इत्वरी अयनशीला भाटीप्रदानेन स्तोककालं परिगृहीता इत्वरपरिगृहीता वेश्या, तथा अपरिगृहीता वैश्यैवागृहीतान्यसत्कभाटिः कुलाङ्गना च अनाथेति, तयोर्गमनम् आसेवनम् इत्वरपरिगृहीता-ऽपरिगृहीतागमनम्, तथा अङ्गं देहावयवोऽपि मैथुनापेक्षया योनिर्मेहनं च, तद्व्यतिरिक्तानि अनङ्गानि कुच-कक्षोरुवदनादीनि, तेषु क्रीडा रमणम् अनङ्गक्रीडा, अथवा अनङ्गः कामः, तस्य तेन वा क्रीडा अनङ्गक्रीडा स्वलिङ्गेन निष्पन्नप्रयोजनस्याहार्यैश्चर्मादि- घटितप्रजननैोषिदवाच्यदेशासेवनमित्यर्थः, तथा कामे कामोदयजन्ये मैथुने अथवा 'सूचनात् सूत्रम्' इति न्यायात् कामेषु काम-भोगेषु, तत्र कामौ शब्द-रूपे, भोगा गन्ध-रस-स्पर्शाः, तेषु तीव्राभिलाषः अत्यन्ततदध्यवसायित्वं यतो वाजीकरणादिनाऽनवरतसुरतसुखार्थं मदनमुद्दीपयतीति, एतान् समाचरन्नतिचरति चतुर्थाणुव्रतमिति। इह च द्वितीय
૧૫૪