________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
હીનાનેતિ જરૂા.
અનુબંધમાં પ્રયત્ન કરવો. અનુબંધ એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ. ધર્મ, અર્થ અને કામની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તેમાં અતિશય યત્ન કરવો જોઈએ. કારણ કે અનુબંધથી રહિત કાર્યો વધ્યા સ્ત્રીની જેમ જરા પણ ગૌરવને પામતા નથી, બલ્ક હીલનાને = લઘુતાને જ પામે છે. (૫૩)
તથા–
(૩૧) નિરિતાપેક્ષા ૨૪મા તિ. यद्यत्र काले वस्तु हातुमुपादातुं वोचितं भवति तस्यात्यन्तनिपुणबुद्ध्या पर्यालोच्य अपेक्षा अङ्गीकारः कर्तव्या, दक्षलक्षणत्वेनास्याः सकलश्रीसमधिगमहेतुत्वात्, अत एव पठ्यतेयः काकिणीमप्यपथप्रपन्नामन्वेषते निष्कसहस्रतुल्याम्। कालेन कोटीष्वपि मुक्तहस्तस्तस्यानुबन्धं न जहाति लक्ष्मीः ।।४२।। (
મુવતદસ્ત ત મુવનદસ્ત: ||૪||.
કાલે ઉચિતનો સ્વીકાર કરવો. જે કાલમાં જે વસ્તુ છોડવા માટે કે સ્વીકારવા માટે ઉચિત હોય તેનો અત્યંત નિપુણ બુદ્ધિથી વિચાર કરીને સ્વીકાર કરવો, અર્થાત જે કાળમાં જે વસ્તુ છોડવા માટે ઉચિત હોય તેને છોડી દેવી અને સ્વીકારવા માટે ઉચિત હોય તેનો સ્વીકાર કરવો. કારણ કે કાળે ઉચિતનો સ્વીકાર એ નિપુણ પુરુષનું લક્ષણ હોવાથી સર્વ લક્ષ્મીની પ્રાપ્તિનો હેતુ છે. આથી જ કહ્યું છે કે – “જે ગેરમાર્ગે ગયેલી કાકિણીને પણ હજાર સોનામહોર તુલ્ય માનીને શોધે છે, અને અવસરે ક્રોડો સોનામહોર ખર્ચવામાં છૂટો હાથ રાખે છે, તેના અનુબંધને (= ઉત્તરોત્તર વૃદ્ધિને) લક્ષ્મી છોડતી નથી.” (૫૪)
તથા– (૩૨) પ્રત્યાં ઘર્મશ્રવણમ્ II વાત છે
प्रत्यहं प्रतिदिवसं धर्मस्य इहै व शास्त्रो वक्तुं प्रस्तावित स्य कान्तकान्तासमेतयुवजनकिन्नरारब्धगीताकर्ण नोदाहरणेन श्रवणम् आकर्ण नम्. धर्मशास्त्रश्रवणस्यात्यन्तगुणहेतुत्वात्, पठ्यते चक्लान्तमुपोज्झति खेदं तप्तं निर्वाति बुध्यते मूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्तसुभाषितं चेतः ।।४३।। ( ) इति ।।५५।।
પ૨.