________________
ધર્મબિંદુપ્રક૨ણ
एतदपि कथमित्याह
તમ્બુદ્ધો ફ્રિ તત્તાત્ત્વમ્ ||૪||૧૧|| કૃતિ ।
तच्छुद्धौ तापशुद्धौ हिः यस्मात् तत्साफल्यं तयोः कषच्छेदयोः सफलभावः, તથાહિध्यानाध्ययनादिकोऽर्थो विधीयमानः प्रागुपात्तकर्मनिर्जरणफलः, हिंसादिकश्च प्रतिषिध्यमानो नवकर्मोपादाननिरोधफलः, बाह्यचेष्टाशुद्धिश्चानयोरेवानाविर्भूतयोः आविर्भवनेनाविर्भूतयोश्च परिपालनेन फलवती स्यात्, न चापरिणामिन्यात्मन्युक्तलक्षणी कषच्छेदौ स्वकार्यं कर्तुं प्रभविष्णू स्यातामिति तयोः तापशुद्धावेव सफलत्वमुपपद्यते न પુનર્ન્વયેતિ ||૪૧||
કષ અને છેદ હોવા છતાં તાપ ન હોય તો પરીક્ષા કરવા યોગ્ય વસ્તુનો અભાવ કેમ છે ? તે કહે છે :
કારણકે તાપની શુદ્ધિમાં કષશુદ્ધિ અને છેદશુદ્ધિની સફલતા છે. તે આ પ્રમાણે છેઃ- વિધાન કરાતા ધ્યાન - અધ્યયન આદિ અનુષ્ઠાનોનું ફળ પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મોની નિર્જરા છે. નિષેધ કરાતા હિંસાદિનું ફળ નવા કર્મના આશ્રવનો નિરોધ છે. બાલ્યક્રિયાની શુદ્ધિ અપ્રગટ વિધિ - નિષેધ પ્રગટ થવાથી અને પ્રગટ થયેલા વિધિ - નિષેધના પાલન વડે ફળવાળી થાય. પણ અપરિણામી (= રૂપાંતરને ન પામે, કિંતુ સદા એક સરખો રહે તેવા) આત્મામાં જેનાં લક્ષણો પૂર્વે કહ્યાં છે તે કષ અને છેદ પોતાનું કાર્ય કરવા સમર્થ ન બને. (કારણકે ગુનાં કર્મોનો નાશ અને નવાં કર્મોના આશ્રવનો નિરોધ એ આત્માનું રૂપાંતર છે. અપરિણામી આત્મા રૂપાંતરને પામે નહીં. આથી કષ અને છેદ રૂપાંતર પમાડવાનું પોતાનું કાર્ય કરી શકે નહીં. હા, જો આત્મા પરિણામી હોય તો રૂપાંતરને પામે, એથી કષ અને છેદ રૂપાંતર પમાડવાનું પોતાનું કાર્ય કરી શકે છે. પરિણામી આત્મા (વગેરે) નું નિરૂપણ એ તાપ છે) આથી એ બેની સફલતા તાપશુદ્ધિમાં જ ઘટી શકે છે, પણ બીજા કોઇ પ્રકારે ઘટી શકતી નથી. (૪૧)
ननु फलविकलावपि तौ भविष्यत इत्याह-
બીજો અધ્યાય
તવત્તૌ ચ તૌ તૌ ॥૪૨॥૧૦૦ના કૃતિ ।
उक्तलक्षणभाजी सन्तौ पुनः तौ कषच्छेदौ तौ वास्तवौ कषच्छेदौ भवतः, स्वसाध्यक्रियाकारिणो हि वस्तुनो वस्तुत्वमुशन्ति सन्तः ॥ ४२ ॥
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે ફલથી રહિત પણ કષ અને છેદ કષ - છેદ તરીકે
૮૯