________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
તો રહેશે ને? અર્થાત્ તેમની કષ - છેદ તરીકે ગણના તો થશે ને? આ પ્રશ્નનો ઉત્તર આપે છે :
ફલવાળા જ કષ - છેદ વાસ્તવિક કષ - છેદ છે. કષ અને છેદનું જે ફળ પૂર્વે કહ્યું છે તે ફળવાળા કષ - છેદ બને તો તે વાસ્તવિક છે, તે ફળ વિના તે બંને અવાસ્તવિક છે. કારણકે સત્પરુષો પોતાના સાધ્યને કરનારી જ વસ્તુના વસ્તુપણાને ઇચ્છે છે, અર્થાત્ જે વસ્તુ પોતાનું સાધ્ય સાધે તેને જ વસ્તુ તરીકે સ્વીકારે છે. (આનો અર્થ એ થયો કે તાપની શુદ્ધિ વિના કષ - છેદ પોતાનું સાધ્ય સાધી શકતા ન હોવાથી પરમાર્થથી એ બેને કષ - છેદ કહેવાય જ નહીં. એ બેની કષ - છેદ તરીકે ગણના થાય જ નહીં. (૪૨). विपक्षे बाधामाह
ગીથા યાવિત ખનમ્ l૪રૂા૦૧ રૂતિ ! अन्यथा फलविकलौ सन्तौ वस्तुपरीक्षाधिकारे समवतारितावपि तौ याचितकमण्डनं वर्तेते इति, परकीयत्वसम्भावनोपहतत्वात् कुत्सितं याचितं याचितकम्, तच्च तन्मण्डनं च कटक - कुण्डलादिराभरणविशेषो याचितकमण्डनम्, द्विविधं यलङ्कारफलम्निर्वाहे सति परिशुद्धाभिमानिकसुखजनिका स्वशरीरशोभा, कथञ्चिन्निर्वहणाभावे च तेनैव निर्वाहः। न च याचितकमण्डने एतद् द्वितयमप्यस्ति परकीयत्वात् तस्य, ततो याचितकमण्डनमिव याचितकमण्डनम्, इदमुक्तं भवति- द्रव्यपर्यायोभयस्वभावे जीवे कषच्छेदौ निरूपचरिततया स्थाप्यमानौ स्वफलं प्रत्यवन्ध्यसामर्थ्यावेव स्याताम्, नित्यायेकान्तवादे तु स्ववादशोभार्थं तद्वादिभिः कल्प्यमानावप्येतो याचितकमण्डनाकारी प्रतिभासेते न पुनः स्वकार्यकराविति।।४३।। ફિલરહિત પણ કષ- છેદને વાસ્તવિક માનવામાં આવે તો ઉત્પન્ન થતા દોષને કહે છે -
ફલરહિત કષ - છેદ માગી લાવેલા આભૂષણ સમાન છે. ફલરહિત એવા કષ - છેદને વસ્તુની પરીક્ષાના અધિકારમાં ઉતારવામાં આવે, અર્થાત તે બેથી પરીક્ષા કરવામાં આવે, તો પણ તે બે માગી લાવેલા આભૂષણ સમાન છે. • ટીકાના પછીયવસવનોહતત્વ (= પારકાપણાની સંભાવનાથી દૂષિત થયેલ હોવાથી) એ વાક્યનો સંબંધ યાવિત પદની સાથે છે. શ્રુત્સિત યાવિત યાવિતરું, યાચિતક એટલે કુત્સિત માગેલું. માગેલું કુત્સિત કેમ છે તે જણાવવા પરઠ્ઠીયાવનોપદતત્વીક્ એ વાક્ય છે. પારકાપણાની સંભાવનાથી દૂષિત થયેલ હોવાથી માગેલું કુત્સિત છે. (આ સ્પષ્ટતા ભાવાનુવાદમાં કરવાથી ભાવાનુવાદ ક્લિષ્ટ બની જાય, માટે ટિપ્પણમાં સ્પષ્ટતા કરી છે.)
O