________________
ધર્મબિંદુપ્રક૨ણ
दुष्कुलेषु शक-यवन-शबर - बर्बरादिसंबन्धिषु यज्जन्म असदाचाराणां प्राणिनां प्रादुर्भावः तस्य प्रशास्तिः प्रज्ञापना कार्या ||२५||
દુષ્ટકુલોમાં જન્મ થાય એમ સમજાવવું. અસદાચારી પ્રાણીઓ શક, યવન વગેરે દુષ્ટ (= અનાર્ય) કુળોમાં જન્મે છે એમ ધર્મોપદેશકે શ્રોતાને સમજાવવું. (૨૫)
तत्र चोत्पन्नानां किमित्याह
दुःर
બીજો અધ્યાય
:વપરમ્પરાનિવેદ્દનમ્ ર૬૦૮૪॥ કૃતિ ।
दुःखानां शारीर-मानसाशर्मलक्षणानां या परम्परा प्रवाहः तस्या निवेदनं प्ररूपणम्, यथा— असदाचारपारवश्याज्जीवा दुष्कुलेषूत्पद्यन्ते, तत्र चासुन्दरवर्ण-रस- गन्ध-स्पर्शशरीरभाजां तेषां दुःखनिराकरणनिबन्धनस्य धर्मस्य स्वप्नेऽप्यनुपलम्भात् हिंसा -ऽनृतस्तेयाद्यशुद्धकर्मकरणप्रवणानां नरकादिफलः पापकर्मोपचय एव संपद्यते, तदभिभूतानामिह परत्र चाव्यवच्छिन्नानुबन्धा दुःखपरम्परा प्रसूयते यदौच्यततैः कर्मभिः स जीवो विवशः संसारचक्रमुपयाति। દ્રવ્ય-ક્ષેત્રા-ડદ્ધા-માવભિન્નમાવર્તતે વૈદુશઃ ।।૭।। ( દુષ્ટકુલોમાં જન્મેલાઓનું શું થાય છે તે કહે છેઃ
) ||૨૬।।
દુઃખની પરંપરાનું વર્ણન કરવું. દુકુળોમાં જન્મેલા જીવોને શારીરિક અને માનસિક દુઃખોની પરંપરા ભોગવવી પડે છે, એમ ધર્મોપદેશકે શ્રોતાને કહેવું. જેમકે અસદાચારના કારણે જીવો દુષ્ટ (= અનાર્ય) કુળોમાં જન્મે છે, ત્યાં તેમને અશુભ વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું શરીર મળે છે. દુઃખને દૂર કરવાનું સાધન એવા ધર્મની સ્વપ્નમાં પણ પ્રાપ્તિ થતી નથી, હિંસા, અસત્ય અને ચોરી રૂપ અશુદ્ધ કામો કરવામાં તત્પર એવા તેમને નરકાદિના ફલવાળા પાપકર્મની વૃદ્ધિ જ થાય છે, પાપકર્મોથી પરાભવ પામેલા તેમને આ લોકમાં અને પરલોકમાં નહિ છેદાયેલા અનુબંધવાળી દુઃખની પરંપરા ઉત્પન્ન થાય છે.આ વિષે કહ્યું છે કે “તે કર્મોથી પરાધીન બનેલો જીવ દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી ચાર પ્રકારના અનંતા પુદ્ગલ પરાવર્તો સુધી સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે.”(૨૬)
ઉપાયતો મોનિન્દ્રા રણા૮॥ કૃતિ ।
તથા
૭૮