________________
બીજો અધ્યાય
ધર્મબિંદુપ્રકરણ
સર્વભૂતાનિ, નામૃત વવેત્’ ફત્યાદ્રિ, તતો વિધિશ્વ પ્રતિષેધT વિધિ-પ્રતિષેધો, વિનિત્યાત્તकषः सुवर्णपरीक्षायामिव कषपट्टके रेखा, इदमुक्तं भवति - यत्र धर्मे उक्तलक्षणो विधिः प्रतिषेधश्च पदे पदे सुपुष्कल उपलभ्यते स धर्मः कषशुद्धः, न पुनः
अन्यधर्मस्थिताः सत्त्वा असुरा इव विष्णुना ।
उच्छेदनीयास्तेषां हि वधे दोषो न विद्यते ॥ ९१ ॥ ( ) इत्यादिवाक्यगर्भ इति ||३५|| હવે કષ આદિને જ કહે છેઃ
વિધિ અને પ્રતિષેધ કષ છે. વિધિ એટલે વિરુદ્ધ ન હોય એવા કરવા યોગ્ય કાર્યનો ઉપદેશ આપનારાં વાક્યો. જેમકે - સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થીએ તપ – ધ્યાન વગેરે ક૨વું જોઇએ, સમિતિ – ગુપ્તિથી શુદ્ધ હોય એવી ક્રિયા કરવી જોઇએ. પ્રતિષેધ એટલે કોઇપણ જીવની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું વગેરે નિષેધ કરનારૢ વાક્યો. આવા વિધિ વાક્યો અને નિષેધ વાક્યો કષ છે. આ કષ સુવર્ણની પરીક્ષા માટે કસોટીના પથ્થરમાં કરેલી રેખા સમાન છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે :- જે શ્રુતધર્મમાં (શાસ્ત્રમાં) આવા વિધિ અને નિષેધો અતિશય જોવા મળે તે શ્રુતધર્મ કષથી શુદ્ધ છે. પણ ‘‘જેમ વિષ્ણુએ અસુરોનો ઉચ્છેદ કર્યો તેમ અન્યધર્મમાં ૨હેલા જીવોનો ઉચ્છેદ કરવો જોઇએ, તેમનો વધ ક૨વામાં દોષ નથી.'' ઇત્યાદિ વાક્યો જેમાં હોય તે કષથી શુદ્ધ નથી. (૩૫)
छेदमाह
તત્સમ્ભવ - પાતનાચેજોત્તિષ્ઠેવઃ ॥૩૬॥૧૪॥ કૃતિ ।
`तयोः विधि-प्रतिषेधयोः अनाविर्भूतयोः सम्भवः प्रादुर्भावः, प्रादुर्भूतयोश्च पालना च रक्षारूपा, ततः तत्सम्भव- पालनार्थं या चेष्टा भिक्षाटनादिबाह्यक्रियारूपा तस्या उक्तिः छेदः, यथा कषशुद्धावप्यान्तरामशुद्धिमाशङ्कमानाः सौवर्णिकाः सुवर्णगोलिकादेश्छेदमाद्रियन्ते तथा कषशुद्धावपि धर्मस्य छेदमपेक्षन्ते स च छेदो विशुद्धबाहयचेष्टारूपः, विशुद्धा च चेष्टा सा यत्रासन्तावपि विधिप्रतिषेधावबाधितरूपौ स्वात्मानं लभेते, लब्धात्मानौ चातीचारलक्षणापचारविरहितौ उत्तरोत्तरां वृद्धिमनुभवतः, सा यत्र धर्मे चेष्टा सप्रपञ्चा प्रोच्यते स धर्मश्छेदशुद्ध इति || ३६ ||
"
"
છંદને કહે છે ઃ
વિધિ - પ્રતિષેધનો સંભવ અને પાલન થાય તેવી ક્રિયાનું કથન એ છેદ છે. સાક્ષાત્ ન જણાવેલા પણ વિધિ – પ્રતિષેધ જણાઈ આવે તે સંભવ. જણાવેલા વિધિ
૮૫