________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
તે ક્રમ આ પ્રમાણે છે:
સધર્મની દેશનાને યોગ્ય જીવની પ્રકૃતિને અને તેના દેવની મુક્તિને જાણવી. ધર્મોપદેશકે પહેલાં સદ્ધર્મની દેશનાને યોગ્ય જીવની “ગુણિજનનો સંગ ગમે ઇત્યાદિ પ્રકૃતિને જાણવી, તથા તે બુદ્ધ અને કપિલ વગેરે જે દેવને માનતો હોય તે દેવે મુક્તિનું સ્વરૂપ કેવું કહ્યું છે તે જાણવું. પછી જેની પ્રકૃતિ જાણી લીધી છે તે પુરુષ જો રાગી, દ્વેષી, મૂઢ અને પૂર્વવ્યુડ્ઝાહિત ન હોય તો કુશલ ધર્મોપદેશકો તે તે રીતે અનુકુલ વર્તન કરીને તેને લોકોત્તરગુણને પાત્ર બનાવી શકે. તેના દેવની મુક્તિનું સ્વરૂપ જાણી લીધું હોય તો તે તે દેવે રચેલાં માર્ગાનુસારી વચનો બતાવીને અને તેમાં રહેલા દૂષણો બતાવીને તે રીતે સત્ય સમજાવીને) તેને સુખપૂર્વક માર્ગમાં લાવી શકાય. (૨)
તથા- સાધારણ પ્રશંસા સરાદ્ ા રૂતિ
साधारणानां लोक-लोकोत्तरयोः सामान्यानां गुणानां प्रशंसा पुरस्कारः देशनार्हस्य પ્રત: વિઘેયા, યથા - प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः, प्रियं कृत्वा मौनं सदसि कथनं चाप्युपकृतेः । अनुत्सेको लक्ष्म्या निरभिभवसाराः परकथाः, श्रुते चासंतोषः कथमनभिजाते निवसति?
||૪|| (તિશ૦ ૭? } //રૂા. સદુધર્મની દેશનાને યોગ્ય જીવ આગળ લોક અને લોકોત્તર એ બન્નેમાં હોય તેવા સામાન્ય ગુણોની પ્રસંશા કરવી. જેમ કે – “દાન ગુખ આપવું, ઘરે આવેલાનું તુરત ઊભા થઈ સામે જવું ઇત્યાદિ સંભ્રમપૂર્વક આદર સત્કાર કરવો, કોઈનું સારું કરીને બીજાને ન કહેવું, બીજાએ પોતાના ઉપર કરેલા ઉપકારને ઘણા માણસો વચ્ચે કહેવો, ધનનું અભિમાન ન કરવું, બીજાની હલકાઈ થાય તેવી વાતો ન કહેવી, શાસ્ત્રજ્ઞાન મેળવવામાં સંતોષ ન કરવો, આ ગુણો કુલીન પુરુષ વિના બીજામાં ન રહે.” (૩)
તથા–
सम्यक् तदधिकाख्यनम् ॥४॥६२॥ इति । सम्यग् अविपरीतरूपतया तेभ्यः साधारणगुणेभ्यः अधिका विशेषवन्तः ये गुणाः तेषामाख्यानं कथनम्, यथा
૬ ૧