________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
ઊગવું વગેરે મહાન કાર્યને કેવી રીતે સાધી શકશે? અર્થાત્ નહીં સાધી શકે, કારણકે જે માત્ર સરસવને ધારણ ન કરી શકે તે જીવ મેરુ પર્વતને ધારણ કરવા અસમર્થ જ હોય.
પ્રશ્ન :- “ અજ્ઞાની જીવ અધિકારી ન હોવાથી' એમ અહીં કહ્યું છે. તો અજ્ઞાની જીવ કેમ અધિકારી નથી ? ઉત્તર :- અજ્ઞાની જીવ અજ્ઞાન હોવાથી અધિકારી નથી. આ વિષે કહ્યું છે કે “મૂર્ખ માણસને કોઈ પણ કાર્યમાં અધિકાર નથી.” અજ્ઞાની એટલે હિતાહિતનો વિભાગ કરવામાં અકુશલ. મૂઢ એટલે હિતાહિતની વિચારણાથી રહિત. પ્રશ્ન - ધર્મબીજનું ઊગવું વગેરે કાર્યો મહાન કેમ છે? ઉત્તર- એ કાર્યો ઉત્તમ પુરુષાર્થરૂપ હોવાથી મહાન છે. (૩)
इति सद्धर्मदेशनार्ह उक्तः, રૂાનાં તથિમનુવયિષ્યાઃ “Iકાશ તિ इति एवं पूर्वोक्तगृहस्थधर्मनिरूपणेन सद्धर्मदेशना) लोकोत्तरधर्मप्रज्ञापनायोग्यः उक्तः भणितः, इदानीं सम्प्रति तद्विधिं सद्धर्मदेशनाक्रमं वर्णयिष्यामः निरूपयिष्यामो વતિ ||9|
આ પ્રમાણે સધર્મની દેશનાને યોગ્ય જીવ કલ્યો, હવે સદ્ધર્મની દેશનાના ક્રમનું અમે નિરૂપણ કરીશું. આ પ્રમાણે એટલે પૂર્વોક્ત ગૃહસ્વધર્મના નિરૂપણ વડે. સધર્મની દેશનાને યોગ્ય એટલે લોકોત્તર ધર્મનો બોધ આપવાને યોગ્ય. (૧)
તૈધથી- .
तत्प्रकृति - देवताधिमुक्तिज्ञानम् ॥२॥६०॥ इति । तस्य सद्धर्मदेशनार्हस्य जन्तोः प्रकृतिः स्वरूपं गुणवल्लोकसङ्गप्रियत्वादिका, देवताधिमुक्तिश्च बुद्ध - कपिलादिदेवताविशेषभक्तिः, तयोर्ज्ञानं प्रथमतो देशकेन कार्यम्, ज्ञातप्रकृतिको हि पुमान् रक्तो द्विष्टो मूढः पूर्वव्युद्ग्राहितश्च चेन्न भवति तदा कुशलैस्तथा तथाऽनुवर्त्य लोकोत्तरगुणपात्रतामानीयते, विदितदेवताविशेषाधिमुक्तिश्च तत्तद्देवताप्रणीतमार्गानुसारिवचनोपदर्शनेन तदूषणेन च सुखमेव मार्गेऽवतारयितुं શક્યતે તિ ||રા • પ્રથમ અંક પ્રસ્તુત અધ્યાયનો અંક છે. પછીનો અંક પહેલા અધ્યાયથી સળંગ અંક છે.
O