________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
-
तथा- प्रयोग आक्षेपण्याः ॥१०॥६८॥ इति ।
प्रयोगो व्यापारणं धर्मकथाकाले आक्षिप्यन्ते आकृष्यन्ते मोहात् तत्त्वं प्रति भव्यप्रणिनः अनयेत्याक्षेपणी, तस्याः कथायाः, सा च आचार - व्यवहार - प्रज्ञप्ति - दृष्टिवादभेदाच्चतुर्धा, तत्राचारो लोचा - ऽस्नानादिसाधुक्रियारूपः, व्यवहारः कथञ्चिदापन्नदोषव्यपोहाय प्रायश्चित्तलक्षणः, प्रज्ञप्तिः संशयापन्नस्य मधुरवचनैः प्रज्ञापनम्, दृष्टिवादश्च श्रोत्रपेक्षया सूक्ष्मजीवादिभावकथनमिति ।।१०।।
ધર્મકથાના અવસરે આક્ષેપણી કથા કહેવી. જે કથાથી ભવ્ય જીવો મોહમાંથી છૂટી તત્ત્વ = સત્ય) તરફ આકર્ષાય તે આપણી કથા. આક્ષેપણી કથાના આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ એમ ચાર ભેદ છે. લોચ કરવો, સ્નાન ન કરવું વગેરે સાધુઓના આચારોનું વર્ણન જેમાં મુખ્ય હોય તે આચાર આક્ષેપણી કથા. કોઈ પણ રીતે થઈ ગયેલા દોષોને દૂર કરવા માટે (= દોષોની શુદ્ધિ માટે) પ્રાયશ્ચિત્તનું વર્ણન જેમાં મુખ્ય હોય તે વ્યવહાર આક્ષેપણી. સંશયને પામેલા જીવને મધુર વચનોથી સમજાવવા (= તેના સંશયને દૂર કરવા) જે કહેવામાં આવે તે પ્રજ્ઞપ્તિ આપણી. શ્રોતા પ્રમાણે (= શ્રોતાની બુદ્ધિ અને પ્રકૃતિ વગેરે પ્રમાણે) સૂક્ષ્મ જીવાદિ ભાવો કહેવા તે દૃષ્ટિવાદ આક્ષેપણી. (૧૦)
तथा- ज्ञानाद्याचारकथनम् ॥११॥६९॥ इति ।
ज्ञानस्य श्रुतलक्षणस्य आचारः ज्ञानाचारः, आदिशब्दात् दर्शनाचारश्चारित्राचारस्तपआचारो वीर्याचारश्चेति। ततो ज्ञानाद्याचाराणां कथनं प्रज्ञापनमिति समासः। तत्र ज्ञानाचारोऽष्टधा काल - विनय - बहुमानोपधाना - ऽनिह्नव - व्यञ्जना - 5र्थ - तदुभयभेदलक्षणः, तत्र काल इति यो यस्य अङ्गप्रविष्टादेः श्रुतस्य काल उक्तः तस्मिन्नेव तस्य स्वाध्यायः कर्तव्यो नान्यदा तीर्थकरवचनात्, दृष्टं च कृष्यादेः कालकरणे फलम्, विपर्यये तु विपर्यय इति १ । तथा श्रुतग्रहणं कुर्वता गुरोविनयः कार्यः, विनयो
यभ्युत्थान - पादधावनादिः, अविनयगृहीतं हि तदफलं भवति २। तथा श्रुतग्रहणोद्यतेन गुरोर्बहुमानः कार्यः, बहुमानो नामाऽऽन्तरो भावप्रतिबन्धः ३, एतस्मिन् सति अक्षेपेणाविकलं श्रुतं भवति, अत्र च विनयबहुमानयोश्चतुर्भङ्गी भवति- एकस्य विनयो न बहुमानः १, अपरस्य बहुमानो न विनयः २, अन्यस्य विनयोऽपि बहुमानोऽपि ३, अन्यतरस्य न विनयो नापि बहुमान ४ इति ३। तथा श्रुतग्रहणमभीप्सतोपधानं कार्यम्,