________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
કામનું સેવન છોડીને ધર્મ અને અર્થનું રક્ષણ કરવું.) કારણકે તે બે હશે તો કામ સહેલાઈથી ઉત્પન્ન કરી શકાય = મેળવી શકાય. કામ અને અર્થને બાધા થાય તો ધર્મની જ રક્ષા કરવી. (કામ અને અર્થનું સેવન કરે તો ધર્મ ન થઈ શકે અને ધર્મ કરે તો અર્થ અને કામનું સેવન ન થઈ શકે એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે કામ અને અર્થને છોડીને ધર્મ જ કરવો જોઈએ.) કારણકે અર્થ અને કામનું મૂળ ધર્મ છે. આથી જ કહ્યું છે કે – “જો ધર્મ રહેતો હોય તો ભિક્ષાથી જીવવા છતાં હું ધનવાન છું એમ જાણવું. કારણકે સત્પરુષો ઘર્મને જ ધન માનનારા હોય છે.” (૫૧)
તથા
(૨૨) વીવતાપેક્ષણમ્ ૨ ટાવર રૂતિ . इह बुद्धिमता मनुजेन सर्वेष्वपि कार्येषु प्रवृत्तिमादधता सता बलस्य द्रव्य-क्षेत्रकाल-भावकृतस्य आत्मसामर्थ्यस्य अबलस्य च तद्विलक्षणस्य अपेक्षणम् आलोचनम् अङ्गीकर्तव्यम्, अयथाबलमारम्भस्य क्षयसंपदेकनिमित्तत्वात्, अत एव पठ्यते चकः कालः कानि मित्राणि को देशः कौ व्ययागमौ? શ્વાર્દ જે શવિનિરિતિ ક્વિં મૃદંડ ||૪|| ( _) |રા.
બલની અને અબલની વિચારણા કરવી જોઈએ. બલ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કરાયેલ આત્મસામર્થ્ય. બલથી વિલક્ષણ તે અબલ, અર્થાત બલનો અભાવ તે અબલ. બુદ્ધિમાન પુરુષે સધળાંય કાર્યોમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં બલની અને અબલની વિચારણા કરવી જોઈએ. (આ વિચારીને બલ પ્રમાણે કાર્યનો પ્રારંભ કરવો જોઈએ. કારણ કે બલનો વિચાર કર્યા વિના કરેલા કાર્યનો પ્રારંભ કેવલ • વિનાશવૃદ્ધિનું કારણ બને છે. આથી જ કહ્યું છે કે – “ક્યો કાળ છે? કયા મિત્રો છે? કયો દેશ છે? આય - વ્યય કેટલા પ્રમાણમાં છે? હું કોણ છું? મારી શક્તિ કેટલી છે? એ પ્રમાણે વારંવાર વિચારવું જોઈએ.” (પર)
તથા
(૩૦) અનુવષે પ્રયત્નઃ આપણા રૂતિ अनुबन्धे उत्तरोत्तरवृद्धिरूपे धर्मार्थकामानां प्रयत्नः यत्नातिरेकः कार्यः, अनुबन्धशून्यानि हि प्रयोजनानि वन्ध्याः स्त्रिय इव न किञ्चिद् गौरवं लभन्ते, अपि तु • સં + ધાતુના અનેક અર્થો છે. તેમાં “વૃદ્ધિ પામવું” એવો અર્થ પણ છે.
૫૧