________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेषः, तस्यैवैतानि नामानि- अर्हन्नजोऽनन्तः शम्भुर्बुद्धस्तमोऽन्तक इति । न विद्यते सततप्रवृत्तातिविशदैकाकारानुष्ठानतया तिथ्यादिदिनविभागो येषां ते अतिथयः, यथोक्तम्
तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना।
अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ।।३०।। ( )
दीनाः पुनः दीङ् क्षये (पा. धा. ११५९) इति वचनात् क्षीणसकलधर्मा-ऽर्थकामाराधनशक्तयः, ततः देवातिथिदीनानां प्रतिपत्तिः उपचारः पूजा-ऽन्नपानदानादिरूपः देवा-ऽतिथि-दीनप्रतिपत्तिः ।।३९।।
દેવ, અતિથિ અને દીનની સેવા કરવી. ભક્તિસમૂહથી પૂર્ણ એવા ઈદ્રો વગેરે ભવ્ય જીવોથી જે સદા સ્તુતિ કરાય તે દેવ. તે દેવ ક્લેશ અને કર્મના સેંકડો વિપાકોથી २लित पुरुषविशेष छे. तेन नामो मा प्रभारी छ:- महत, ४, अनंत, શંભુ, બુદ્ધ અને તમોડત્તક. અતિવિશુદ્ધ અનુષ્ઠાનોમાં એકાગ્રતાથી સતત પ્રવૃત્ત રહેતા હોવાથી તિથિ આદિ દિવસવિભાગ જેમને નથી તે અતિથિ છે. આ વિષે કહ્યું છે કે- “સર્વ તિથિ અને પર્વના ઉત્સવો જે મહાત્માએ છોડી દીધા છે તેમને અતિથિ જાણવા, બાકીનાને અભ્યાગત જાણવા.” દીન શબ્દ “દી” ધાતુથી બન્યો છે. દી ધાતુનો અર્થ “ક્ષીણ થવું' એવો છે. આથી દીન એટલે ક્ષીણ થયેલ, અર્થાત્ ધર્મ, અર્થ અને કામને સાધવાની સઘળી શક્તિ જેની ક્ષીણ થઈ ગઈ છે તે દીન. દેવ વગેરેની પૂજા - અન્નપાનદાન વગેરે સેવા કરવી. (દવ અને અતિથિની ભક્તિથી સેવા કરવી અને દીનની દયાથી સેવા કરવી.) (૩૯).
तथा
तथा- तदौचित्याबाधनमुत्तमनिदर्शनेन ॥४०॥ इति ।
तेषां देवादीनामौचित्यं योग्यत्वं यस्य देवादेरुत्तम-मध्यम-जघन्यरूपा या प्रतिपत्तिरित्यर्थः तस्य अबाधनम् अनुल्लङ्घनम्, तदुल्लङ्घने शेषाः सन्तोऽपि गुणा असन्त इव भवन्ति, यत उक्तम्
औचित्यमेकमेकत्र, गुणानां राशिरेकतः। विषायते गुणग्राम, औचित्यपरिवर्जितः ।।३१।। ( ) इति ।
कथं तदौचित्याबाधनमित्याह- उत्तमनिदर्शनेन, अतिशयेन शेषलोकादूर्ध्वं वर्तन्त इत्युत्तमाः, ते च प्रकृत्यैव परोपकरण - प्रियभाषणादिगुणमणिमकराकरोपमाना मानवाः,