________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
તેવા ઉત્તમ માણસોના સ્વીકારને અયોગ્ય માને છે, અર્થાત્ ઉત્તમ માણસો અમારો સ્વીકાર ન કરે, અમારી ગણતરી ન કરે, એમ માનતા હોય છે. આથી જો કોઈક રીતે = તેમનું કહેલું કંઈક માનવું, તેમના પ્રત્યે સભાવ બતાવવો ઈત્યાદિથી) તેમનું અનુસરણ કરવામાં આવે તો તેનાથી પોતાને કૃતાર્થ માનતા તેઓ પ્રસન્ન મનવાળા બને છે. (૪૭)
તથા
(૨૬) તિતિક્રવર્બન ૪૮ તિ अतिसङ्गस्य अतिपरिचयलक्षणस्य सर्वैरेव सार्द्ध वर्जनं परिहरणम्, यतः अतिपरिचयाद् भवति गुणवत्यप्यनादरः, पठ्यते च -
अतिपरिचयादवज्ञा, भवति विशिष्टेऽपि वस्तुनि प्रायः। નો પ્રયાવાસી, સૂણે નાનં સવા શુદતે રૂ૮ ( ) I૪૮||
અતિસંગનો ત્યાગ કરવો. અતિ સંગ એટલે અતિ પરિચય. બધાની જ સાથે અતિ પરિચય ન કરવો. કારણ કે અતિ પરિચયથી ગુણવાન પ્રત્યે પણ અનાદર થાય. કહ્યું છે કે – “વિશિષ્ટ વસ્તુમાં પણ અતિપરિચયથી પ્રાયઃ અવજ્ઞા થાય છે. પ્રયાગમાં રહેનારા લોકો સદા કૂવામાં સ્નાન કરે છે.” (૪૮).
તથા
(૨૭) વૃત્તાથજ્ઞાનવૃદ્ધસેવા ૪૧ રૂતિ ! वृत्तम् असदाचारनिवृत्तिः सदाचारप्रवृत्तिश्च, ज्ञानं पुनः हेयोपादेयवस्तुविभागविनिश्चयः, ततः वृत्ते तिष्ठन्तीति वृत्तस्था, ज्ञानेन वृद्धा महान्तः ज्ञानवृद्धाः, वृत्तस्थाश्च ते ज्ञानवृद्धाश्च वृत्तस्थज्ञानवृद्धाः, तेषां सेवा दरिद्रेश्वरसेवाज्ञातसिद्धाऽऽराधना, सम्यग्ज्ञान - क्रियागुणभाजो हि पुरुषाः सम्यक् सेव्यमाना नियमात् सदुपदेशादिफलैः फलन्ति, यथोक्तम्
उपदेशः शुभो नित्यं, दर्शनं धर्मचारिणाम्। ... स्थाने विनय इत्येतत्, साधुसेवाफलं महत् ।।३९।। (शास्त्रवार्ता० ७) ।।४९।।
વૃત્તસ્થ અને જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી. વૃત્ત એટલે અસદાચારથી નિવૃત્તિ અને સદાચારમાં પ્રવૃત્તિ. વૃત્તમાં રહે તે વૃત્તસ્થ, અર્થાત્ વૃત્તસ્થ એટલે ચારિત્ર સંપન્ન પુરુષ. જ્ઞાન એટલે આ વસ્તુ હેય છે, આ વસ્તુ ઉપાદેય છે, એ પ્રમાણે હેય - ઉપાદેય વસ્તુના વિભાગનો નિર્ણય. જ્ઞાનથી વૃદ્ધ = મહાન તે જ્ઞાનવૃદ્ધ. સેવા એટલે દરિદ્ર
૪૭