Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६६
प्रश्नव्याकरणसूत्रे
कार ने यहां निर्दिष्ट किया है। मंदबुद्धिजनों से यहां तात्पर्य स्वपर हित के विवेक से विकल जनों से है । जिन्हें स्व और पर का विवेक नहीं है ऐसे प्राणी ही कृषी आदि इन उपर्युक्त कारणों के वशवर्ती होकर पृथिवी कायिक जीव की हिंसा किया करते हैं । कृषीकर्म प्रसिद्ध हैं। जिसके चारो कोण समान हों, कमल जिसमें विकसित हो रहे हों, अगाधजल जिसमें भरा हो, नाना प्रकार के कलरव से जिसके तट मण्डित हो ऐसे सुरम्य जलाशय का नाम पुष्करिणी है । जिसका विस्तार दीर्घ हो उसका नाम वापी है । हिन्दी में इसे वावडी कहते हैं। अनाज के बोने का जो स्थान होता है उसे क्षेत्र - खेन कहते हैं। कृत्रिम जलाशय का नाम सर है । स्वाभाविक जलाशय का नाम तडाग है, इसे हिन्दी में तालाब कहते हैं । चिता का नाम चिति है, जो मृतक के दाह संस्कार के निमित्त श्मशान में लकडियों के ढेर के रूप में चिनी जाती है। किसी मृतक की यादगार में जो उसका स्मृति चिह्न स्वरूप भवन आदि बना दिया जाता है उसका नाम चैत्य है । किले के परकोटेहो चारों ओर जो गहरी खाई हाती है कि जिसमें जल भी भरा रहता है उसका नाम खातिका - खाई हैं। घर के पास के वगीचे का नाम आराम है, नगर से कुछ दूर पर जो जनों का क्रीडा स्थान होता है उसका नाम विहार है । जो स्मारक
કાર આ સૂત્રમાં સ્પષ્ટીકરણ કરે છે. અહીં મંદબુદ્ધિજનાના અ, પેાતાનું અને પારકાનું હિત ન જાણનાર લેાકેા થાય છે. જેમને સ્વ અને પરના વિવેક હાતા નથી એવા જીવાજ કૃષિ આદિ ઉપર કહેલ કારણેાને વશ થઈ ને પૃથિવી કાયિક જીવની હિંસા કર્યા કરે છે. કૃષિકમ પ્રસિદ્ધ છે. એટલે તેને વિષે સ્પ ટીકરણની જરૂર નથી. જેના ચારે ખૂણ સમાન હાય, જેમાં ક્રમળેા વિકસ્યાં હાય, જેણાં ઊંડુ પાણી ભરેલું હાય વિવિધ પ્રકારના કલરવથી જેના તટ માંડિત હોય એવા સુંદર જળાશયને પુષ્કરિણી કહે છે. જેના વિસ્તાર લાંખા હાય તેવી વાવને વાપી કહે છે. હિંદીમાં તેને વાવડી કહે છે, અનાજ વાવવાનું જે સ્થાન હોય છે તેને ક્ષેત્ર-ખેતર કહે છે. કૃત્રિમ જળાશયને સર કહે છે. ચિતાને ચિતિ કહે છે, જે મૃત શરીરને અગ્નિદાહ દેવાને માટે લાકડાંના ઢગલા રૂપે ખડકવામાં આવે છે. કોઈ મૃત વ્યક્તિના સ્મરણાથે જે ભજન આદિ અનાવાય છે તેને ચૈત્ય કહે છે. કિલ્લાની દિવાલની ચારે તરફ જે ઊંડી ખાઇ ડાય છે, અને જેમાં પાણી પણ ભરેલું રહે છે. તે ખાઇને ખાતિકા ખાઈ કહે છે. ઘર પાસેના માગને આરામ કહે છે, નગરથી દૂર જે લેાકેાનું ક્રીડા સ્થાન હાય છે તેને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર