Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० १ सू० ८ नारकाः किं किं वदन्ति ? दीनां निरुपक्रमायुष्कत्वात्, उक्तञ्च
" देवा नेरइया विय, असंखवासाउया तिरियमणुया । उत्तमपुरिसा य तहा, चरमसरीरा निरुवकमती ॥ १ " निमित्तों से अकालमृत्यु होती है उन निमित्तोंका प्राप्त होना उपक्रम है। यह उपक्रम देव और नारकियों के तथा चरमदेहधारी एवं उत्तम देहवालों के प्राप्त नहीं होता है । चरमदेह और उत्तमपुरुषों के यह उपक्रम कदाच प्राप्त हो भी जावे तो वह उन की आयु अनपवर्तनीय ही होती है, इस नियम के अनुसार (ते) वे पापकारी जीव ( अहाउयं ) इतने प्रकार की प्राणान्तक वेदना को भोगने पर बीच में मरते नहीं हैं - अर्थात् उनकी अकाल में मृत्यु नहीं होती है क्यों कि पूर्वभव में जितनी आयु यहां की उन्हें ने बांधली थी उतनी आयुतक वे वहां रहते हैं कम या ज्यादा समय तक नहीं रहते । कहा भी है
" देवा नेरइया विय, असंखवासाज्या तिरियमणुया । उत्तमपुरिसा य तहा, चरमसरीरा निरुवक्कमती " ॥१॥
१०७
इस गाथा के अर्थकी सूचना यद्यपि कुछ रूप में ऊपर कर दी गई है फिर भी स्पष्टरूप में इस प्रकार है-देव, नारकी, असंख्यातवर्ष की आयुवाले, तिर्यंच और मनुष्य-तीस अकर्म भूमियों, छप्पन अन्तद्वीपों और भरतादिक्षेत्र में उत्पन्न युगलिक तथा ढाईद्वीप के बाहर के द्वीप
અકાળ મૃત્યુ થાય છે તે કારણેાનું પ્રાપ્ત થવું તે ઉપક્રમ કહેવાય છે. તે ઉપક્રમ દેવ અને નારકીઓને તથા ચરમ દેહધારી અને ઉત્તમદેહધારીને પ્રાપ્ત થતા નથી. ચરમ દેહધારી અને ઉત્તમપુરુષાને કદાચ તે ઉપક્રમ પ્રાપ્ત થાય તે પણ તેનું આયુષ્ય અનપવર્તનીય—નિશ્ચિત કાળનું જ હોય છે. તે નિયમ પ્રમાણે તે” તે पयारी वो " अहाउयं " भोटला, प्रारनी प्राणांत बेहना लोगववा छतां પણ વચ્ચે મૃત્યુ પામતા નથી, એટલે કે તેમનું અકાળ મૃત્યુ થતું નથી કારણ કે પૂર્વભવમાં તેમણે અહીંનું જેટલું આયુષ્ય બાંધ્યુ છે તેટલું આયુષ્ય પૂરૂં થાય ત્યાં સુધી તે અહીં જ નરકાદિમાં રહે છે, વધારે કે આ સમય રહેતા नथी. ह्युं पशु छे
66 देवा नेरइया विय, असंखवासाज्या तिरियमणुया ।
उत्तमपुरिसा य तहा, चरमसरीरा निरुवकमती " ॥ १ ॥
આ ગાથાના અનું સૂચન થાડા પ્રમાણમાં કહેવામાં આવ્યુ છે. તેના સ્પષ્ટ અથ આ પ્રમાણે છે. દેવ, નારકી, અસ ંખ્યાત વના આયુષ્યવાળાં તિર્યંચ અને મનુષ્ય–ત્રીસ અકમ ભૂમિયા, છપ્પન અન્તર્કી અને ભરતાદિ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ યુગલિક તથા અઢી દ્વીપની બહારના દ્વીપસમૂહોમાં રહેતાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર