Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१०
प्रश्नव्याकरणसूत्रे व्यम् । तथा-' नवि हीलणाए' नापि हीलनया:" त्वं जात्या नीचोऽसि कथं त्वया भिक्षादीयते" इत्यादि दायक जात्युद्धाटनरूपावमाननया 'नवि निंदणाए' नापि निन्दनया" त्वं कृपणोऽसि, वनीपकोऽसि” इति दायकदोषोद्धाटनया, 'न वि गरिहणाए' नापि गर्हणया= जनसमक्ष दायकनिन्दया, समुदायेनाह'न वि होलणनिधणगरिहणाए' नापि होलन निन्दनगणया 'भिक्खंको अपनी और से कुछ वस्तु देकर उससे भिक्षा की चाहना रख भिक्षा की गवेषणा करने का तरीका उचित नहीं है। अर्थात् इस तरीके से भिक्षा की चाहना करना योग्य नहीं है। इसी तरह युगपत्-एक ही दाता के प्रति वन्दन, मानन और पूजन का प्रयोग कर के साधु को भिक्षा की गवेषणा करना योग्य नहीं है। तथा दाता की जातिका उद्घाटनरूप अवमानना करके कि " तुम तो जाति में नीच हो भिक्षा कैसे दोगे" इस प्रकार से कहकर के उसे भिक्षा देने के लिये :ऋजु करना और फिर भिक्षा कि गवेषणा निमित्त उसके यहां जाना यह भी साधु का भिक्षा प्राप्ति का तरीका साधु समाचारी के योग्य नहीं है । इसी तरह " तुम कृपण हो वनीपक हो" इस प्रकार से दाता के दोषों को उद्घाटन करना और फिर उसे भिक्षा देने के लिये ऋजु करना यह भी साधु के लिये भिक्षा की गवेहणा करने का तरीका कल्प्य नहीं है। जनता के समक्ष दायककी निन्दा करके, तथा एक ही साथ एक ही ( दाता) दायक के प्रति हीलना, निन्दना तथा गहणा करके भिक्षा की गवेषणा કોઈ વસ્તુ આપીને તેની પાસેથી ભિક્ષા મેળવવાની આશા રાખીને ભિક્ષાની ગવેષણા કરવી તે યુક્તિ પણ સાધુને માટે યોગ્ય નથી. એટલે કે આ યુક્તિથી ભિક્ષા મેળવવાની ઈચ્છા રાખવી તે ચગ્ય નથી. વળી યુગપ-એક જ દાતા પ્રતિ વન્દન, માનન, પૂજન, આદિને પ્રયોગ કરીને ભિક્ષાની ગવેષણ કરવી તે સાધુને માટે ઉચિત નથી. તથા દાતાની જાતિના ઉલ્લેખરૂપ તિરસ્કાર કરીને દા. ત. “તુ તે નીચ છે, ભિક્ષા કેવી રીતે દઈશ” આ રીતે કહીને તેને ભિક્ષા અર્પણ કરવાને માટે ત્રાજુ કરે અને પછી ભિક્ષાની પ્રાપ્તિ માટે તેને ત્યાં જવુ, એ ભિક્ષા પ્રાપ્તિને ઉપાય સારા આચાર વાળા સાધુને માટે ઉચિત નથી. એ જ પ્રમાણે “તમે કંજુસ છે વનપક છે ' એ રીતે દાતાના દે જાહેર કરીને પછી તેને ભિક્ષા દેવા માટે ત્રજુ કરે એ ઉપાય પણ સાધુને ભિક્ષાપ્રાપ્તિ માટે કલ્પત નથી, લેકની સમક્ષ દાતાની નિન્દા કરીને તથા એક સાથે દાતાની હિલના (તિરસ્કાર) નિન્દા, તથા ગર્હણ કરીને ભિક્ષાની आवेष९॥ ४२वी ते साधुने भाटे लयित नथी. मे प्रमाणे (न वि भेसणाए,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર