Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८३४
प्रश्रव्याकरणसूत्रे भावार्थ-इस चतुर्थ संवरद्वार का उपसंहार करते हुए सूत्रकार कहते हैं कि जो मुनिजन इस चतुर्थ संवरद्वार को मन वचन और काय, इन तीन योगों से शुद्धिपूर्वक पांच भावनाओं सहित मरणपर्यंत पालते हैं उनके अशुभ अध्यवसाय रुक जाते हैं । नवीन कर्मों का बंध बंद हो जाता है । संचित कर्मों की निर्जरा होने लगती है । पापां का स्रोत रुक जाता है । यह अपरिस्रावी आदि विशेषणों वाला है त्रिकालसमस्त अरहंत भगवंतों ने इसका पालन किया है । उन्हीं के कथनानुसार भगवान महावीर प्रभुने भी इसका स्वरूपादि प्रदर्शन पूर्वककथन किया है । इस प्रकार श्री सुधर्मास्वामी ने अपने शिष्य अंतिम केवली श्री जंबू स्वामी को समझाया है । सू०११ ॥
॥चतुर्थ संवरद्वार समाप्त॥४॥
ભાવાર્થ –આ ચોથા સંવરદ્વારને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે જે મુનિજન આ ચોથા સંવરદ્વારને મન, વચન અને કાય એ ત્રણે ભેગોની શુદ્ધિ પૂર્વક પાંચ ભાવનાઓ સહિત મરણ સુધી પાળે છે તેમનાં અશુભ અધ્યવસાય બંધ થઈ જાય છે. નવીન કાનો બંધ પણ અટકી જાય છે. સંચિત કર્મોની નિર્જરા થવા માંડે છે, પાપનો સ્ત્રોત અટકી જાય છે. તે અપરિસાવી આદિ વિશેષણે વાળું છે. ત્રિકાળવતી સમસ્ત અહંત ભગવાને એ તેનું પાલન કરેલ છે. તેમના કથનાનુસાર ભગવાન મહાવીરે પણ તેના સ્વરૂપ આદિ દર્શાવીને તેનું કથન કર્યું છે. આ પ્રમાણે શ્રી સુધર્મા સ્વામીએ પિતાના શિષ્ય અંતિમ કેવલી શ્રી જંબુસ્વામીને સમજાવ્યું છે. જે સૂ. ૧૧ છે
છે એથું સંવરદ્વાર સમાપ્ત છે ૪
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર