Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1008
________________ प्रश्रव्याकरणसूत्रे ॥अथ शास्त्रमशस्तिः ॥ सौराष्ट्र मुनिभिः साकं, विहारं कुर्वता मया। चातुर्मास्यं सुखेनैव, नीतं जेतपुरे पुरे ॥१॥ ततो विहरमाणोऽहं, धोराजीनाम विश्रुते । पुरे समागतः शेष,-काले तैमुनिभिः सह ॥ २॥ सप्ताधिके वैक्रमाब्दे, सहस्रद्वयसंख्यके । पौषे पुष्ये पौर्णमास्यां, शुभदे भौमवासरे ॥ ३ ॥ प्रश्नव्याकरणस्येयं, वृत्तिर्नाम्ना सुदेशनी । रचिता घासिलालेन, श्रीसंघेन समाहता ॥ ४ ॥ लिमड़ी संघस्थापित-पौषधशाला च विद्यते तत्र । प्रवचनरहस्यपूर्णा, सेयं शिवसौख्यदा पूर्णा ॥ ५ ॥ टीकाकार की प्रशस्ति सौराष्ट्रदेश में मुनिजनों के साथ विहार करते हुए मैं ने जेतपुर में आनंदपूर्वक चौमासा किया। वहां से विहार कर मै उन मुनिजनों के साथ धोराजी नाम से प्रसिद्ध शहर में आया । शेष काल वहां रहकर विक्रम संवत् २००७ के पौष मास, पौर्णमासी तिथि मंगलवार और पुष्यनक्षत्रके दिन प्रश्नव्याकरणकी यह वृत्ति जिसका नाम सुदर्शिनी है मैं ने-घासीलाल ने-रची है। वहां के श्रीसंघ ने इसका अच्छा आदर किया । उस शहर में लिमड़ी संध के द्वारा स्थापित की हुई एक पौषध शाला है । उसमें ठहर कर प्रवचन के रहस्य से परिपूर्ण और शिव के सुख की दाता यह वृत्ति पूर्ण हुई है ॥ ॥टरनी प्रशस्ति ॥ સૌરાષ્ટ્રમાં મુનિજનેની સાથે વિહાર કરતાં મેં જેતપુરમાં આનંદપૂર્વક ચોમાસું વ્યતીત કર્યું, ત્યાંથી વિહાર કરીને હું મુનિઓ સાથે ધોરાજી નામના પ્રસિદ્ધ શહેરમાં આવ્યું. શેષ કાળમાં ત્યાં રહીને વિક્રમ સંવત ૨૦૦૭ના પિષ માસની પૂર્ણિમાની તિથિને મંગળવાર અને પુષ્ય નક્ષત્રના દિવસે પ્રશ્નવ્યાકરણની આ વૃત્તિ જેનું નામ સુદશિની છે, તે મેં-ઘાસીલાલે રચી છે. ત્યાંની શ્રી સંઘે તેને ઘણે આદર કર્યો. તે શહેરમાં લિમડી સંઘ દ્વારા સ્થપાયેલ એક પૌષધશાળા છે ત્યાં રહીને પ્રવચનના રહસ્યથી પરિપૂર્ણ અને મેક્ષના સુખની દાતા આ વૃત્તિ મેં પૂરી કરી છે કે એ છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 1006 1007 1008 1009 1010