Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८७०
प्रश्रव्याकरणसूत्रे से हीन हो, अंगार और धूम दोष से विगत हो ऐसा ही आहार मुनि को क्षुधा वेदना आदि छह कारणों के निमित्त को लेकर छहकाय के जीवों की रक्षा के अभिप्राय से लेना चाहिये । तथा इस परिग्रह विरत साधु के लिये कभी भी चाहे किसी भी प्रकार का कैसा ही रोगातंक उदय में आ रहा हो अपने निमित्त एवं पर के निमित्त औषधि आदि का संग्रह नहीं करना चाहिये। मुनि के लिये आगम में जिन २ धर्मापकरणों को रखने का विधान है-वे २ धर्मापकरण उसे शीत आतप आदि जन्य बाधा की निवृत्ति के लिये और सावद्ययोगविरतिरूप सत्रह प्रकार के संयम की रक्षा करने के लिये विना किसी रागद्वेषपरिणति के अपने पास रखना चाहिये । उनकी प्रतिदिनयतना पूर्वक प्रमार्जना आदि करके दिन या रात्रि में उन्हें यतनापूर्वक धरना और उठाना चाहिये। सूत्र में जो "ववगयचुय चवियचत्तदेहं" यह पद आया है उसका शब्दार्थ इस प्रकार है-सामान्यरूप में जो आहार चेतन पर्याय से रहित होकर अचेतन बन जाता है | वह व्यपगत कहलाता है। विशेष रूप में जीवन आदि क्रिया से जो विनिर्गत होता है वह च्युत कहलाता है। चेतना पर्याय से जो भृत्यादि द्वारा रहित कराया जाता है वह च्यावित कहा जाता है । एवं जो जीवों के संबंध से रहित होता है वह અને ધૂમ દષથી રહિત હેય, એ જ આહાર મુનિએ સુધાદના આદિ છે કારણેને નિમિત્તે છકાયના જીવોની રક્ષાના અભિપ્રાયથી લેવો જોઈએ. તથા એ પરિગ્રહ વિરત સાધુએ ગમે તે પ્રકારને ગાતકને ઉદય થયેલ હોય તે પણ પિતાને માટે કે અન્યને માટે કદી પણ ઔષધિ આદિને સંગ્રહ કરવો જોઈએ નહીં. મુનિને માટે જે જે ઉપકરણ રાખવાનું આગમમાં વિધાન છે, તે તે ઉપકરણ તેણે શીત, તડકો આદિથી નડતી મુશ્કેલીઓથી બચવા માટે અને સાવદ્યાગ વિરતિરૂપ સત્તર પ્રકારના સંયમની રક્ષાને માટે કઈ રાગદ્વેષ પરિણતિ વિના પિતાની પાસે રાખવાં જોઈએ. તેની દરરોજ યતનાપૂર્વક પ્રાર્થના આદિ કરીને રાત્રે કે દિવસે તેમને યતનાપૂર્વક મૂકવા તથા લેવા જોઈએ. સૂત્રમાં २ "ववगयचुयचवियचत्तदेह" मा ५६ माछतेन मथा प्रमाणे थाय છે–સામાન્ય રીતે જે આહાર ચેતન પર્યાયથી રહિત થઈને અચેતન બની જાય છે તેને વ્યગત આહાર કહે છે. વિશેષ રૂપે જીવન આદિ ક્રિયાથી જે વિનિગત થાય છે તે વ્યુત આહાર કહેવાય છે. ભૂયાદિ દ્વારા જે ચેતના પર્યાયથી રહિત થાય છે તે વ્યાવિત કહેવાય છે. અને જે જીવોના સંબંધથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર