Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ. ३ सू०६ 'विविक्तवसति' नामकप्रथमभावनानिरूपणम् ७४७ कि साधु को देवकुल आदि स्थानो मे जो कि उसके निमत्त को लेकर नहीं बने हुए होते हैं ठहरना चाहिये या किसी उपाश्रय में। यह उपा. श्रय साधु के निमित्त बना नहीं होना चाहिये, गृहस्थ ने इसे अपने निमित्त बनाया हो ऐसा होना चाहिये । साधु के निमित्त बनाने में साधु को सावद्यानुष्ठान कराने रूप असंयम का दोष लगता है। स्त्री पशु पण्डक से इस स्थान को वर्जित होना चाहिये । तथा 'साधु महाराज आ रहे हैं' इस ख्याल से साधु का निमित्त लेकर वह पानी से छिड़का हुआ नहीं होना चाहिये, वहां के जाले वगैरह उतारे हुए नहीं होना चाहिये । गोबर आदि से लीप पोत कर उसे साफ सुथरा किया गया नहीं होना चाहिये । उसमें की शीत को दूर करने के लिये वहां अग्नि वगैरह जलाकर उसे गरम किया हुआ नहीं होना चाहिये, इत्यादि जिस रूप से आगम में साधु के लिये निवास योग्य वसति रहने के लायक कही गई है वह उस रूप का होना चाहिये। तभी जाकर यह प्रथम भावना पल सकती है। और इस तरह की प्रवृत्ति करने वाला साधु अपने अदत्तादानविरमणव्रत की रक्षा और सुस्थिरता कर सकता है। सूत्र में जो अधिकरण शब्द आया है उसका व्युत्पत्तिलभ्य अर्थ "दुर्गति में जाने योग्य आत्मा जिसके बल पर बनता है" સ્થાને, કે જે તેમને નિમિત્તે બનાવ્યાં હોતાં નથી, તેમાં વસવું જોઈએ અથવા તે કઈ ઉપાશ્રયમાં વસવું જોઈએ. તે ઉપાશ્રય સાધુને નિમિત્તે બનાવેલ હોવા જોઈએ નહીં, પણ ગૃહસ્થ પિતાને નિમિત્તે જ તે બંધાવેલાં હોવા જોઈએ. સાધુને નિમિત્તે બનાવવામાં સાધુને સાવધ અનુષ્ઠાન કરાવવા રૂપ અસંયમને દોષ લાગે છે. સ્ત્રી, પશુ પંડકથી તે સ્થાન રહિત હોવું જોઈએ. તથા “સાધુ મહારાજ પધારવાના છે ” એવા ખ્યાલથી સાધુને નિમિત્તે તેના પર પાણી છંટાવ્યું હોવું જોઈએ નહીં, ત્યાંના જાળાં વગેરે ઉતારેલ હોવાં જોઈએ નહીં છાણ આદિથી લીંપીને તેને સ્વચ્છ અને સુઘડ બનાવ્યો છે જોઈએ નહીં. ત્યાંની શીતને દૂર કરવા માટે ત્યાં અગ્નિ વગેરે સળગાવીને તેને ગરમ કરેલ હોવો જોઈએ નહીં, ઈત્યાદિ પ્રકારે જે રીતે આગમમાં સાધુને માટે ગ્ય નિવાસ બતાવવામાં આવેલ છે તે પ્રકારનું તે નિવાસસ્થાન હોવું જોઈએ. ત્યારે આ પહેલી ભાવના સફળ થાય છે અને તે પ્રકારની આ પ્રવૃત્તિ કરનાર સાધુ પિતાના અદત્તાદાન વિરમણવ્રતની રક્ષા અને સુસ્થિરતા રાખી શકે છે. સૂત્રમાં જે અધિકરણ શબ્દ આવ્યું છે તેને વ્યુત્પત્તિ પ્રમાણે મળતો અર્થ “ જેના પ્રભાવથી આત્મા દુર્ગતિમાં જવાને પાત્ર બને છે” તે પ્રમાણે થાય છે. આ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર