Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
८०२
प्रश्रव्याकरणसूत्रे तपः अनशनादि गुणाः मूलगुणादयः, विनयः अभ्युत्थानादिः, एषां द्वन्द्वः. एतान्यादौ येषां तैस्तथोक्तैर्यो गैरयमात्मा भावितव्यः ।
अस्नानाऽदन्तधावनादीनां सहनेन नियमादीनामाचरणेन च सहात्मा संयोजितव्य इत्यर्थः । किमर्थमित्याह-'जहा' यथा-येन कृत्वा 'बंभचेरं' ब्रह्मचर्य 'थिरतरगं' स्थिरतरक-सुस्थिरं 'होइ' भवति ॥ मू० ४ ॥ नादिरूप विनय का पालन करना चाहिये । ये सब बाते साधु के आचार के अन्तर्हित रहती हैं। सो वह इन सब बातों से ओतप्रोत हुए तप, नियम और शील से अपनी आत्मा को भावित करता रहे अर्थात् अस्नान, अदन्तधावन आदि जो साधू के मूलगुण हैं उनका वह शास्त्रोक्त विधि के अनुसार पालन करता हुआ और नियमादिकों का आचरण करता हुआ अपनी आत्मा को विशुद्ध करता रहे कि (जहा से बंभचेर थिरतरगं होइ ) जिससे उसका ब्रह्मचर्य सुस्थिर बना रहे।
भावार्थ-ब्रह्मचर्य महाव्रत धारी सकल संयमी जन अपने आचार विचार को इस प्रकार का स्वच्छ और निर्मल बनावे कि जिससे उनमें अवसन्न पार्श्वस्थ कुशील आदिपना लेशमात्र भो न आने पावे । साधु पद प्राप्त करके भी विषयों में अनुराग बना रखना स्वजनों में स्नेह रखना तथा द्वेषी के प्रति द्वेषभावना रखना, आदि परिणति अवसन्न पार्श्वस्थ साधुओं की है। शारीरिक संस्कार में ही विशेष ध्यान रखना, गीत नृत्य, वादित्र आदि में चित्त की प्रवृत्ति करना, तप संयम आदि की आराधना सिर्फ लक्ष्य न होना, ये सब ब्रह्मचर्य ગુણોનું અને અભ્યસ્થાનાદિરૂપ વિનયનું પાલન કરવું જોઈએ. આ બધી વાતે સાધુના આચારમાં આવી જાય છે. તો તે એ બધી વાતેમાં ઓતપ્રોત થઈને તપ, નિયમ અને શીલથી પિતાના આત્માને ભાવિત કરતો રહે એટલે કે અસ્નાન, અદન્તધાવન આદિ જે સાધુના મૂળગુણ છે તેમનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પાલન કરીને નિયમાદિનું આચરણ કરીને તે પિતાના આત્માને વિશુદ્ધ કરતે રહે " जहा से वभचेर थिरतरगँ होइ" या तेनुं ब्रह्मय सुस्थिर मनतुं २९.
ભાવાર્થ.-બ્રહ્મચર્ય મહાવ્રત ધારી સકલ સંયમી જન પોતાના આચાર વિચારને એવાં સ્વચ્છ અને નિર્મળ બનાવે છે જેથી તેમનામાં અવસન્ન પાર્શ્વસ્થ આદિ સાધુઓનાં આચાર વિચારની ઝલક લેશમાત્ર પણ ન આવી શકે. સાધુનું પદ પ્રાપ્ત કરીને પણ વિષયમાં અનુરાગ ચાલુ રાખવો, સ્વજને પ્રત્યે નેહ અને દુશ્મનો પ્રત્યે દ્વેષ રાખ આદિ પરિણતિ અવસન્ન પાશ્વસ્થ સાધુઓની છે. શારીરિક સંસ્કારનું જ વધારે ધ્યાન રાખવું, ગીત, નૃત્ય, વાજિંત્ર આદિમાં ચિત્તને રોકવું, તપ, સંયમ આદિની આરાધનાને જ લક્ષ્ય
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર