Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीकाअ०३ सू.७ 'अनुज्ञातसंस्तारक ग्रहण' नाम २ भावनानिरूपणम् ७५१ णकरणकारावणपावकम्मविरए ' अधिकरणकरणकारणपापकर्मविरतः तत्र अधि. करणम् अननुज्ञातेकडादीनामादानरूपं सावाकर्म तस्य यत्स्वयं करणम् अन्यतश्च कारणम् उपलक्षणादनुमोदनं च, एतद्रूपं यत्पापकर्मतस्माद् विरतो-निवृत्तो यः स तथोक्तः, तथा-' दत्तमणुण्णायउग्गहरुइ' दत्तानुज्ञातावग्रहरुचिः दत्तस्य-वस्तु स्वामिना वितीर्णस्य, अनुज्ञातस्य ग्रहणार्थ कथितस्य तीर्थंकरगणधरैराज्ञप्तस्य वा तृणादिवस्तुनः उद्ग्रहः ग्रहणं, तस्मिन् रुचिः अभिप्रायो यस्य स तथोक्तः, ' भवइ' भवति ॥ सू० ७॥ से, भावित हुआ जीव सदा सावद्यानुष्टान के करने, कराने और उसकी अनुमोदनाजन्य पापकर्म से निवृत्त बना रहता है। तथा दाता सेवितीर्ण एवं तीर्थकर गणधर आदि देवों द्वारा ग्रहण करने के लियेः कथित इक्कड आदि वस्तु के ग्रहण करने के अभिप्राय वाला होता है। इस तरह उसकी अनुज्ञात संस्तारक ग्रहणरूप द्वितीय भावना सध जाती है।
भावार्थ-सूत्रकार ने इससूत्र द्वारा इस व्रत की अनुज्ञात संस्तारक ग्रहण नामक दूसरी भावना का उल्लेख किया है । इसमें यह स्पष्ट किया गया है कि साधु का कर्तव्य है कि वह शय्योपकरण के निमित्त आराम आदि स्थानों के किसी भी भाग से जो इक्कड आदि वस्तुए लेवे वह उनके स्वामियों की आज्ञा प्राप्त कर ही लेवे। अन्यथा उसे अदत्तादान ग्रहण करने का दोष लगेगा जो इस मूलगुण की अशुद्धि का कारण बनेगा। अतः जो शय्या संस्तारक के निमित्त इकड आदि तृणविशेषों લેવાની સમ્યક્ પ્રવૃત્તિના યોગથી, ભાવિત થયેલ જીવ સદા સાવઘાનુષ્ઠાન કરાવવાના અને તેની અનુમોદના કરવાના પાપકર્મથી નિવૃત્ત રહ્યા કરે છે. તથા દાતા વડે વિતીર્ણ અને તીર્થકર ગણધર આદિ દેવ દ્વારા ગ્રહણ કરવાને યોગ્ય કહેલ ઇક્કડ આદિ વસ્તુ ગ્રહણ કરવાના અભિપ્રાયવાળા થાય છે. આ રીતે તેની અનુજ્ઞાત સંસ્કારક ગ્રહણરૂપ બીજી ભાવના સાધ્ય બને છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા આ વ્રતની “અનુજ્ઞાત સંસ્તારક ગ્રહણ નામની બીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સાધુનું તે કર્તવ્ય છે કે તે શાન સાધન નિમિત્તે આરામ આદિ સ્થાનના કોઈ પણ ભાગમાંથી ઈક્કડ આદિ જે વસ્તુઓ લે તે તેના માલિકની રજા મેળવીને જ લે. નહીં તો તેમને અદત્તાદાન ગ્રહણ કરવાને દોષ લાગે છે, જે આ મૂલગુણની અશુદ્ધિનું કારણ બનશે. તેથી શય્યા સંસ્મારકને નિમિત્તે ઈક્કડ આદિ પ્રકારના તૃણ વિશેષને પ્રાપ્ત કરવાને માટે જે સાધુઓ તેના માલિકની
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર