Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८४
प्रश्रव्याकरणसूत्रे
होती हो, जिनके बोलने में लज्जा की भी लाज जाती हो, लोक में जो निन्दित माने जाते हों, पर के मर्म को जो छेदते हों, दुर्दष्ट, दुःश्रुत एवं जो अज्ञात हों ऐसे सत्यवचन भी नहीं बोलना चाहिये । तथा भाषासमिति के विरोधी होने से ऐसे वचन भी नहीं कहना चाहिये कि जो दूसरों की निंदा कारक हों, कर्णकटु तथा दुःखप्रद हों, जैसेतू महामूर्ख है, मेघावी नहीं है, धर्मप्रिय नहीं है इत्यादि । तथा जो द्रव्य जैसा है, जैसे आकार का है, जिस क्षेत्र काल आदि से संबंध रखता है, ऐसा ही उसका प्रतिपादन करनेवाला अविसंवादी वचन जो होता है वह वचन द्रव्य से युक्त कहलाता है, इसी प्रकार उस द्रव्य में जो पर्यायें हो रही हों, अथवा - जिस पर्याय से वह युक्त हो उस पर्याय का प्रदर्शक वचन पर्याय से युक्त वचन कहलाता है । गुणों की अपेक्षा को लेकर जो वचन बोला जाता है वह गुण से युक्त वचन कहलाता है । कृष्यादि व्यापारों को लेकर जो वचन कहे जाते हैं वे कर्मयुक्त वचन कहलाते हैं। " ये शिल्पी है ये चित्रकार हैं " इत्यादि जो क्रियाविशेषों को लेकर जो वचन कहे जाते हैं वे बहुविधशिल्पयुक्त वचन कहलाते हैं। तथा सिद्धान्त के अनुसार जो वचन कहे जाते हैं वे सिद्धान्तयुक्त वचन कहलाते हैं । इसी तरह नाम आदि से युक्त जो
ધૃષ્ટતાનું પ્રદર્શન થતું હાય, જે ખેલવામાં લાજ લેાપાતી હાય, જગતમાં જે નિન્દાપાત્ર મનાતાં હોય, બીજાના મને જે છેદ્યતાં હાય, દુષ્ટ, દુઃશ્રુત, અને જે અજ્ઞાત હોય એવાં સત્યવચન પણ ખેાલવાં જોઇએ નહીં. તથા ભાષાસમિતિના વિરોધી હાવાથી એવાં વચના પણ ન બોલવાં જોઈએ કે જે બીજાની નિન્દાકારક હાય, કકટુ તથા દુઃખપ્રદ હાય જેમ કે “ तु महाभूर्ख छे, भेधावी नथी, धर्मप्रिय नथी " इत्यादि, तथा ने દ્રવ્ય જેવુ છે જેવા આકારનું છે, ક્ષેત્ર કાળ આદિ સાથે સબંધ રાખે છે, એવું જ તેનું પ્રતિપાદન કરનારાં અવિસવાદી જે વચનેા હોય છે તે વચના દ્રવ્યયુક્ત કહેવાય છે એ જ પ્રમાણે તે દ્રવ્યમાં જે પર્યાચા થઇ રહી છે, અથવા જે પર્યાયથી તે યુક્ત હોય, તે પર્યાયને દર્શાવનારૂ વચન પર્યાયયુક્ત વચન કહેવાય છે. ગુણાની અપેક્ષાએ જે વચન ખેલાય છે ને ગુણયુક્ત વચન કહેવાય છે, કૃષ્યાદિ વ્યાપારાની અપેક્ષાએ જે વચન ખેલાય છે તે કમ યુક્ત वयन उहेवाय छे. " तेया शिडपी छे, तेयो चित्रहार छे" इत्यादि डियाવિશેષાની અપેક્ષાએ જે વચન કહેવાય છે તે અહુવિધ શિલ્પયુક્ત વચન કહેવાય છે, એ જ પ્રમાણે નામ આદિથી યુક્ત જે વચન કહેવાય છે તે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર