Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३८
प्रश्रव्याकरणसूत्रे
अप्रीतीकजन के घर पर गोचरी के लिये नहीं जाता है, उनके द्वारा प्रदत्त पीठ फलक आदि का उपयोग नहीं करता है' दूसरों कि निंदा नहीं करता हैं, पर के दोषों की तरफ दृष्टिपात नहीं करता हैं, पर के व्यपदेश से अपने लिये तथा दूसरों के लिये कुछ भी वस्तु नहीं लेता है, गुर्वादिक से उनके शिष्यादिकों का भेद नहीं कराता है, अभयदानादिक को दे करके, वैयावृत्य को करके जो पीछे से पछताता नहीं है, संग्रहशील होता है - संविभागकारी होता है, शिष्यादि संपत्ति बढाने में कुशल होता है ऐसा साधु ही महाव्रत का आराधक होता है। वैयावृत्य जो आचार्य आदि की करता हैं - उसमें उसका अभिप्राय अपने में ज्ञानवृद्धि और कर्मों की निर्जरा होने का होता है । वैयावृत्य आचार्य आदि दस प्रकार के स्थान सेव्य होने के कारण दस प्रकार का है । सूत्र में यद्यपि चौदह प्रकार के वैयावृत्य के स्थान प्रकट किये हैं पर अत्यंत बाल और दुर्बल इन साधुओं का अन्तर्भाव ग्लान में एवं क्षपक और प्रभावक साधुओं का अन्तर्भाव आचार्य में कर दिया जाता है, इसलिये इस प्रकार से ये दस ही होते हैं। मुख्य रूप से जिसका कार्य आचार और व्रत ग्रहण कराने का होता है वह आचार्य है, मुख्यरूप से जिसका कार्य मूल सूत्र का अभ्यास कराने का होता
અપાયેલ પીઠ, લક આદિના ઉપયાગ કરતા નથી. અન્યની નિંદા કરતા નથી અન્યના દોષા તરફ નજર નાખતા નથી બીજાનું નિમિત્ત બતાવીને પેાતાને માટે તથા અન્યને માટે હાઈ પણ વસ્તુ લેતા નથી, ગુર્વાદિક સાથે તેમના શિષ્યાર્દિકામાં ભેદભાવ પડાવતા નથી, અભયદાન આદિ દઇને, વૈયાનૃત્ય કરીને જે પાછળથી પસ્તાતા નથી, સંગ્રહશીલ હાય છે—સ`વિભાગકારી હાય છે, શિષ્યાદિરૂપ સંપત્તિ વધારવામાં કુશળ હોય છે, એવા સાધુ જ આ મહાત્રાના આરાધક થઇ શકે છે. તે આચાય આદિની જે વૈયાવચ્ચ કરે છે તેમાં તેના હેતુ પેાતાના જ્ઞાનની વૃદ્ધિ તથા કર્મોની નિરા કરવાના જ હોય છે. વૈયાવૃત્ય આચાર્ય આદિ દસ પ્રકારનાં સેવાને પાત્ર સ્થાન હોવાથી દસ પ્રકારનુ છે. સૂત્રમાં જો કે ચૌદ પ્રકારનાં વૈયાવૃત્યના સ્થાન બતાવ્યાં છે પણ અત્યંત ખળ અને દુખળ સાધુઓના સમાવેશ ગ્લાનમાં. અને ક્ષપક અને પ્રભાવક સાધુઆના સમાવેશ આચાર્ય માં કરી દેવામાં આવેલ છે, તેથી આ રીતે તેના દસ પ્રકાર જ થાય છે. મુખ્યત્વે જેનુ` કા` આચાર અને વ્રત ગ્રહણ કરાવવાનું હાય છે તે આચાય કહેવાય છે. મુખ્યત્વે જેનું કાર્ય મૂળ સૂત્રના અભ્યાસ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર