Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० २ सू० ३ किग्मुनिअदत्तादानादिवतं नाराधयति ७२५ विषये स्तेना-चौरः,यथा-स यः ' उत्कृष्टाचारवान् साधुः श्रूयते, स भवानेव ?' तदा वक्ति 'साधुस्तु-उत्कृष्टाचारवान् भवन्त्येव' मौनं वा समालम्बते इत्येव स्वात्मनि अविद्यमानामुत्कृष्टाचारवतां स्थापयन्साधुराचारस्तेनो भवति, तथा'भावतेणे य ' भावस्तेनश्व-भावस्य श्रुतज्ञानादि विशेषस्य स्तेना-चौरो भावसंपन्न किसी साधु की ख्याति सुनकर कोई रूपवान् मुनि से ऐसा पूछे कि महाराज ! जिनकी रूप में ख्याति हम सुन रहे हैं वे आप ही है क्या ? तो इस प्रकार की बात सुनकर वह ऐसा कहे कि साधुजन तो विशिष्टरूप शाली होते ही हैं, अथवा कुछ न कहे-चुपचाप रह जावे, तो “ मौनं सम्मतिलक्षणं" के हिसाब से पर के विशिष्ट रूपशालित्व का अपने में आरोप करने की भावना से वह रूपस्तेन कहलावेगा। इस तरह जो साधु रूपस्तेन होता है वह इस व्रत को नहीं पाल सकता है। इसी तरह (आयारतेणे) जो साधु समाचारी आदिके विषयमें स्तेन होता है वह आचारस्तेन कहा जाता है, जैसे किसी साधुकी आचार विषय में उत्कृष्ट ख्याति सुनकर दूसरा कोई एसा पूछे कि भो मुने ! जिन साधुराजकी आचार में विशेष ख्याति सुनी जाती हैं क्या वे आपही है ?, इस प्रकार सुनकर वह साधु प्रत्युत्तर रूप में ऐसा कहे कि महानुभाव! साधु तो उत्कृष्ट आचार वाले होते ही हैं, इस प्रकार कहने वाला साध आचारस्तेन कहलाता है, क्यों कि इस तरह की स्थिति से उसने માણસ કોઈ રૂપવાન મુનિને એવું પૂછે કે “મહારાજ ! અમે રૂપને વિષે જેની ખ્યાતિ સાંભળી છે તે મુનિ શું આપ જ છે ? ” આ પ્રકારની વાત સાંભળીને તે એવું કહે છે કે સાધુજન તો વિશિષ્ટ રૂપયુક્ત હોય જ છે” અથવા કંઈ પણ જવાબ ન આપે તે “મૌનને સંમતિનું લક્ષણ * માનીને બીજાના વિશિષ્ટ રૂપનું પિતાની અંદર આરોપણ કરવાની ભાવનાથી તે રૂપચાર કહેવાય છે. આ રીતે જે સાધુ રૂપચાર હોય છે તે આ વ્રતને पाणी शो नथी. २मा रीते "आयारतेणे" साधु सभायारी माहिमामतमा ચાર હોય છે તે આચાર ચોર કહેવાય છે. જેમ કે કઈ સાધુની આચારની બાબતમાં ઉત્કૃષ્ટ ખ્યાતિ સાંભળીને બીજી કઈ વ્યક્તિ તેને એવું પૂછે કે “હે મનિ. જે મુનિરાજની આચારમાં ખાસ ખ્યાતિ સંભળાય છે, તે શું આપ પિતે જ છે ?” આ પ્રમાણે સાંભળીને જે મુનિ એ પ્રત્યુત્તર વાળે કે મહાનુભાવ ! સાધુઓ તે ઉત્કૃષ્ટ આચારવાળા જ હોય છે” આમ કહેનાર સાધુને આચારચાર કહેવાય છે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિમાં તેણે પોતાનામાં જે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર