Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દરદ
प्रश्रव्याकरणसूत्रे
तृतीया वचनसमितिरूपां भावनामाह--' तइयं च ' इत्यादि ।
मूलम् - तइयं च - वईए पावियासाए पावगं अहम्मियं दारुणं निसंसं वहबंधपरिकिलेस बहुलं जरामरणपरिकिलेस संकि लिट्टं न कयावि वईए पावियाए पावगं किचि वि भासियव्वं, एवं वइसम जोगेण भाविओ भवइ अंतरप्पा असबलमसंकिलि निव्वणचरित्तभावणाए अहिंसओ संजओ सुसाहू ॥८॥
मनोगुप्ति है । शुभ ध्यान में लगाने का उपदेश इस लिये दिया जाता है अथवा मन को शुभ ध्यान में इसलिये लगाया जाता है कि मन स्वयं अशुभ बनने न पावे । अशुभ ध्यान के संपर्क संबंध से मन अशुभ वन जाता है । और अशुभ मन से पाप का ही उपार्जन होता है । पाप से जीवों को नाना प्रकार के कष्टों को भोगना पड़ता है। क्यों कि पाप स्वयं एक अधर्म है । अधर्म होने से ही वह आत्मा के हित का घातक बनता है । और इसी कारण से जीवों को नाना प्रकार के दुःखों को देता है । इस प्रकार विचार कर जो मुनिजन अपने मन को अशुभ ध्यान में किसी भी समय नहीं लगता है उससे बचता रहता है ऐसा वह मुनि उस मनः समिति से भावित बनकर अपने अहिंसा व्रत को निर्दोष रूप से पालन करता हुआ आदर्श अहिंसक बन जाता है । और इस प्रकार की प्रवृत्ति करने के रंग में रंगा हुआ वहसच्चे अर्थ में साधुपद को सार्थक करता है ॥ सू० ७ ॥
મનાગુતિ કહે છે શુભ ધ્યાનમાં લગાડવાને ઉપદેશ એ માટે અપાય છે. અથવા મનને શુભ ધ્યાનમાં તે કારણે લગાડાય છે કે મન પાતે જ અશુભ બનવા પામે નહીં અશુભ ધ્યાનના સંપર્કથી મન અશુભ બની જાય છે, અને અશુભ મનથી પાપનું જ ઉપાર્જન થાય છે. પાપથી જીવાને વિવિધ પ્રકારનાં કષ્ટો ભાગવવાં પડે છે. કારણ કે પાપ પોતે જ એક અધમ છે. અધમ હાવાથી જ તે આત્માના હિતનું ઘાતક બને છે, એને એજ કારણથી જીવાને વિવિધ પ્રકારનાં દુઃખા દે છે. આ પ્રમાણે વિચાર કરીને જે મુનિજન પેાતાના મનને કદી પણ અશુભ ધ્યાનમાં લગાડતા નથી, તેનાથી ખચતા રહે છે, એવા તે મુનિ તે મનઃ સિમિતિથી ભાવિત ખનીને પાતામા અહિંસાવ્રતનું નિર્દેષ પાલન કરીને અહિંસક બની જાય છે, અને તે રીતની પ્રવૃત્તિ કરવાના રંગે रंगायेस ते भुनि साथा अर्थभां साधुना पहने साथ रे छे ॥ सु. ७॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર