Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५२
प्रश्नव्याकरणसूत्रे
न्यस्थिति की होती है । उस सर्वथा जघन्य स्थिति की मनुष्य पर्याय में उत्पन्न होकर ये कभी भी थोड़ा आनंद भी नहीं प्राप्त कर सकते हैं । सदा पराधीनता की जंजीरों में जकड़ा जाकर इनका जीवन व्यवहार चलता है । इनकी शारीरिक आकृति दुर्दर्शनीय एवं उद्वेगजनक होती है । कोई भी इनसे मोह ममता नहीं रखता है । हरएक व्यक्ति इनका तिरस्कार करता रहता है । चेतनशक्ति इनकी अविकसित रहा करती है । लक्ष्मी नहीं रहने से ये सदा दुःखो बने रहते हैं। मांगमूंग करके ये जो भी लाते हैं वह रस विरस होता है । भरपेट भोजन इन्हें मिलता नहीं है । वाणी भी इनकी इतनी अच्छी नहीं होती जो दूसरों के चित्त को अपनी ओर आकृष्ट कर सके । काक जैसा कठोर इनका स्वर होता है । गर्दभ जैसी इनकी बोली होती है । कोई २ तो जन्मांध होते हैं । कोई २ बहिरे और गूंगे होते हैं । दुःख में भी इनका साथ देने वाला कोई नहीं होता है । इनकी मित्रता अपने जैसे नीचों से ही होती हैं । उन्हीं के पास ये उठा बैठा करते हैं । गन्दे स्थानों में इन्हें रहने को मिलता है । सब कोई इनकी निंदा करते हैं। दूसरों के हृदय विदारक शब्दों को सुनकर ये मनोमन दुःखित होकर रह जाते हैं। तात्पर्य यह है
ખાકી રહ્યાં હોય તેમને ત્યાંથી નીકળીને કાઈ પણ રીતે પ્રાપ્ત થયેલ મનુષ્ય ચેનિમાં તે ભાગવે છે. તેને જે માનવ પર્યાય પ્રાપ્ત થાય છે તે ખિલકુલ જઘન્ય સ્થિતિની હાય છે. તે તદ્દન જઘન્ય સ્થિતિની મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈને તેઓ કદી પણ ઘેાડે! સરખાએ આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. તેમના જીવન વ્યવહાર સદા પરાધીનતાની એડીમાં જકડાઈને ચાલે છે તેમનાં શરીરના દેખાવ એડાળ અને ઉદ્વેગજનક હોય છે. તેમના પ્રત્યે કાઈ પણ માહુ અથવા મમતા રાખતું નથી, દરેક વ્યક્તિ તેના તિરસ્કાર કર્યાં કરે છે. તેમની ચેતના શક્તિ અવિકસિત રહે છે. લક્ષ્મી નહીં રહેવાથી તે સદા દુઃખી રહે છે. માગી કરીને તે જે કંઇ લાવે છે તે વરસ હાય છે તેને ધરાઈ ને ખાવા પણ મળતું નથી. ખીજાના ચિત્તને પેાતાની તરફ આકર્ષી શકે તેવી મીઠી વાણી પણ તેની હોતી નથી, તેને સ્વર કાગડા જેવા કશ હાય છે. ગર્દભ જેવી તેની ખેલી હોય છે, કોઈ કોઈ તા જન્માય હાય છે. કાઇ બહેરા અને મૂગા હેાય છે. દુઃખમાં પણ તેને મદદ કરનાર કેાઇ હાતું નથી તેને પેાતાના જેવા અધમ લેાકેા સાથે જ મિત્રતા થાય છે તેમની પાસે જ તે ઉંઠે બેસે છે. તેમને ગંદાં સ્થાનામાં જ રહેવું પડે છે. સૌ તેમની નિંદા કરે છે. બીજા લોકો હૃદયવિદારક શબ્દો સાંભળીને તેએ પાતાના મનમાં જ દુઃખ અનુભવીને શાંત રહે છે, તાત્ક
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર