Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૩
प्रश्नव्याकरणसूत्रे
आदिमें जो जीव फुल न आदि उत्पन्न होते रहते हैं वे रसज जीव हैं । जो जीव जरासे वेष्टित होकर उत्पन्न होते हैं वे जरायुज हैं जैसे मनुष्य बंदर आदि जीव । जरायु एक प्रकारका जाल जैसा आवरण होता है, जो रक्त और मांस से भरा रहता है । इस में पैदा होने वाला बच्चा लिपटा रहता है। जरायुज, अंडज और पोतज इन जीवों के गर्भ जन्म होता है। जो जीव पसीने से उत्पन्न होते हैं वे संस्वेदज हैं जैसे जू आदि जीव। जो जमीनको फोड़कर उत्पन्न होते हैं वे उद्भिज्जजीव हैं । जैसे शलभ (पतंगी या तीड) आदि जीव । देव और नारकी ये उपपात जन्म से उत्पन्न होते हैं । इस कथन से तिर्यंचगति, मनुष्य गति, देवगति और नरक गति इन चारो गतियों के जीवोंका ग्रहण हो जाता है । इन गतियों के जीवों में यथासंभव जरा, मरण और रोग की बहुलता रहती है । इन गतियों में जीव पल्योपमप्रमाण एवं सागरोपम प्रमाण काल तक परिभ्रमण किया करते हैं । परिभ्रमणका नाम ही संसार है । यह संसार कान्तार (अटवी) अनादि अनंतस्वभाववाला है । उत्सर्पिणी अवसर्पिणीरूपकाल ही इसमें बड़े लम्बे चौडे मार्ग हैं। तथा यह चतुर्गतिरूप है । ऐसे इस संसाररूप गहन वन में यह जीव परिग्रह के उपार्जन जनित पाप से पल्योपम तथा અથાણાં મુરબ્બા આદિમાં જે ફૂગ આદિ ઉત્પન્ન થાય છે તે રસજ જીવેા કહે. વાય છે. જે જીવે જરાયુથી વીંટળાઈને પેદા થાય છે તેમને જરાયુજ કહે છે, જેમકે મનુષ્ય વાંદર આદિ જીવે. જરાયુ એક પ્રકારનું જાળ જેવું આવરણુ હાય છે, જે રક્ત અને માંસથી ભરેલા રહે છે, તેમાં જન્મનારૂ બાલક વીટળાઇ રહે છે. જરાયુજ, અને પાતજ જીવેાના જન્મ ગર્ભમાં થાય છે, જે જીવા પરસેવાથી પેદા થાય છે તેમને સંસ્વેદજ કહે છે, જેમકે જૂ આદિ જીવે. જે જીવે જમીનને ખેાદીને ઉત્પન્ન થાય છે તેમને ઉદ્ધિજ જીવેા કહે છે જેમ કે તીડ આદિ જીવે. દેવ અને નારકી એ મને ઉપપાત જન્મથી ઉત્પન્ન થાય છે. આ કથનથી તિર્યંચગતિ, મનુષ્યગતિ દેવગતિ, અને નરકતિ એ ચારે ગતિયાના જીવા ગ્રહણ થઈ જાય છે, તે ગતિયાના જીવામાં યથા સભવ જરા; રાગ અને મરણની અધિકતા રહે છે, તે ગતિયામાં જીવ પક્ષ્ચાપમ પ્રમાણ અને સાગરોપમ પ્રમાણ કાળ સુધી પરિભ્રમણ કર્યાં કરે છે. પરિભ્રમણ એટલે જ સંસાર, તે સ’સારકાન્તાર અનાદિ અનંત છે. ઉત્સર્પિણી અસર્પિણીરૂપ કાળ જ જેમાં ઘણા લાંખા પહેાળા તથા તે ચારતિરૂપ છે. એવા આ સસાર રૂપ ગહુન વનમાં આ ગ્રહને કારણે ઉપાર્જિત પાપથી પછ્યાપમ તથા સાગરેાપમ પ્રમાણ
સ્વભાવવાળે માર્ગો છે.
જીવ પરિ
કાળ સુધી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર