Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० १ सू० ४ अहिंसाप्राप्तमहा पुरुष रूपणम्
५८९
आत्मबल चढ़ाबढ़ा होता है वे ज्ञानबलिक हैं । निःशंकित आदि अपने अंगों से युक्त जिनका तत्त्वश्रद्धानरूप दर्शन होता है और इस दर्शन से जिनकी आत्मा बलिष्ठ बनी रहती है वे दर्शनबलिक हैं । षट्रकाय के जीवों का संरक्षण करना इसका नाम संयम हैं, इस संयमरूपचारित्र के बल से जिनकी आत्मा बलशाली होती है वे चारित्रवलिक हैं। जिनके मुख से निकला हुआ बचन सुनते ही मन और शरीर को सुखोत्पादक होता है वे क्षीरास्रवलब्धि के धारी मुनिजन हैं। मिसरी आदि मिष्ट द्रव्य से भी अधिक मिष्ट - मधु शहद होता है, शहद जैसा मीठा जो वचन निकालते हैं बोलते हैं वे मध्वास्स्रव लब्धि के धारी मुनिजन कहलाते हैं । सर्पिरावलब्धि के प्रभाव से मुनिजनों का वचन अत्यंत सुरभियुक्त एवं स्नेहयुक्त घृत के जैसा बोलने पर सुनने वालों को लगता है । महानस शब्द का अर्थ भोजन बनाने का स्थान है, उसके आश्रित होने से भोजन को भी महानस कहते हैं। जिनमुनिजनों को यह अक्षीणमहानस नामकी लब्धि उत्पन्न हो जाती है उनके असाधारण, अन्तराय के क्षयोपशम से अल्पमात्र भी पात्रपतित अन्न गौतमादिक ऋषियों की तरह एक लाख व्यक्तियों को दे देने पर भी जब तक वह स्वयं न खालेवे
દાચહિન્દ્ર કહેવાય છે મત્યાદિ જ્ઞાનથી જેનું આત્મખળ વૃદ્ધિ પામ્યું હાય છે તેમને જ્ઞાનવૃત્તિ કહે છે, નિઃશંકિત આદિ અંગા વડે યુક્ત જેમનું તત્ત્વશ્રદ્ધાનરૂપ દર્શન હેાય છે અને એ દર્શીનથી જેમના આત્મા બળવાન બનેલા હાય છે તેવા મુનિવરેાને નિયહિદ કહે છે. છકાયના જીવાનું રક્ષણ કરવું તે સયમ કહેવાય છે તે સયમરૂપ ચારિત્રના ખળથી જેમના આત્મા મળવાન હાય છે તેમને ચારિત્ર@િજ કહે છે જેમના મુખમાંથી નીકળેલ વચન સાંભળતાં જ મન અને શરીરને સુખ થાય છે તેમને ક્ષીરાવધિ ધારી મુનિ કહેવાય છે. સાકર વગેરે મિષ્ટ દ્રવ્યેા કરતાં પણ વધારે મિષ્ટ મધ હોય છે મધ જેવાં મીઠાં વચન જે ખેલે છે તેવા મુનિજનાને મઘ્યાન્નયરુષિ ધારક કહેવાય છે. સર્પિરાસ્રવલબ્ધિના પ્રભાવથી મુનિજનાનાં વચન અત્યંત સુરભિવાળા તથા સ્નિગ્ધ ઘીના જેવાં શ્રોતાજનાને લાગે છે માનસ શબ્દને અ ભોજન અનાવવાનું સ્થાન છે, તેનું આશ્રિત હાવાથી ભેાજનને પણ મહાનસ કહે છે. જે મુનિજનાને આ બક્ષીળમāાનસ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે તેમના અસાધારણ અન્તરાયના ક્ષયેાપશમથી સહેજ પણ પાત્રમાં પડેલું અન્ન ગૌતમાદિ ઋષિયોની જેમ એક લાખ વ્યક્તિઓને આપી દેવાં છતાં પણ જ્યાં સુધી તેઓ પોતે ખાઈ લેતાં નથી ત્યાં સુધી પૂરૂ થતું નથી. તેને ભાવાથ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર