Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० १ सू० ४ अहिंसाप्राप्त महापुरुषनिरूपणम्
५९७
में कोत्सर्ग आदि तपश्चरण करते हैं वे स्थानातिग मुनि हैं । एक रात्रिकी आदि प्रतिमाधारण कर कार्योत्सर्ग विशेषरूप में ही रहते हैं वे प्रतिमास्थायी मुनि हैं। जिनका स्थान उत्कुटुक होता है, अर्थात् जो उत्कुट आसन से बैठते हैं वे स्थानोत्कुटुक हैं। सिंहासन पर बैठे हुए व्यक्ति का कि जिसके दोनों पैर नीचे टिके हुए हों जब वे सिंहासन नीचे से हटा लिया जाता है तो वह उस समय उसी स्थिति में - अर्थात् - अपनी पूर्व की स्थिति में ही रहे तो उस आसन का नाम वीरासन है । इस आसन को जो आचरित करते हैं वे वीरासनिक मुनि हैं। जिस आसन में दोनों पुत समानरूप से जमे रहते है उस आसन का नाम निषया है । इस निषद्या से जो बैठते हैं वे नैपधिक है । दंड की तरह जिनका शरीर भूमिपर आयत - लंबा - जिस आसन में रहता है - उसका नाम दंडायत आसन है । इस आसन को जो आचरित करते हैं वे दण्डायतिक हैं । अर्थात् जिस में जमीन पर दंड की तरह लंबा होकर सोया जाता है उस आसन को जो मुनि करते हैं वे दण्डायतिक मुनि कहलाते हैं । जिस आसन में दोनों पैरों की एड़ी और मस्तक का पृष्ठभाग जमीन पर लगा रहता है, तथा पीठ का भाग जमीन से उठा
કહે છે. જે અતિશય પ્રમાણમાં કાર્યાત્સગ આદિ તપશ્ચરણ કરે છે. તેમને સ્થાનાતિન મુનિ કહે છે. જે એક રાત્રિની આદિ પ્રતિમા ધારણ કરીને કાચાત્સર્ગોના વિશેષરૂપમાં રહે છે તેમને પ્રતિમાથાથી મુનિ કહે છે. જેમનું સ્થાન ઉત્કટુક હાય છે, એટલે કે જે ઉત્કૃટુક આસને બેસે છે તેમને સ્થાનોનુ મુનિ કહે છે. સિંહાસન પર બેઠેલ વ્યક્તિ કે જેના બન્ને પગ નીચે ટેકવેલા હાય, તેની નીચેથી સિહાસન ખસેડી લેવામાં આવે છતાં પણ તે જે પેાતાની એજ સ્થિતિમાં એટલે કે પેાતાની અગાઉની સ્થિતિમાં રહે તે તે આસનને વીરાસન કહે છે. આ આસનનું સેવન કરનાર મુનિને વીરાસનિષ્ઠ કહે છે. જે આસનમાં અને પુત સમાન રીતે દૃઢ રહે છે તે આસનનું નાથ નિષદ્યા છે. આ નિષદ્યાથી જે બેસે છે તેને નૈષ્ઠિ કહે છે દંડની જેમ જેમનું શરીર જમીન પર આયત-લખાયેલ સ્થિતિમાં જે આસનમાં રહે છે તે આસનને दंडायत आसन डे छे. आ आसन उरनारने दण्डायतिक भुनि उडे छे. भेटले કે જેમાં જમીન પર દંડની જેમ લાંખા થઈ ને સૂઇ જવાય છે, તે આસન જે મુનિ કરે છે તેમને ટુન્હાયતિન્દ્ર મુનિ કહે છે જે આસનમાં બન્ને પગની એડી તથા મસ્તકના પાછળના ભાગ જમીન પર લાગી રહે છે તથા પીઠના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર