Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० २ सू०१३ मृषावादिनां जीवघातकवचननिरूपणम् २३१ है ? कम से कम चना ही भूजकर बेचा करो। तुम तो पैसे वाले हो, तुमने इस मनुष्य जन्म को पाकर क्या आनंद पाया मदिरा आदिमें जो आनंद है वह और कहां हो सकता है, इसलिये इन्हें खूब खाओ पीओ और बचने पर अपने मित्र दोस्तों को भी खिलाया पिलाया करो। देखो-तुम्हारे ये नौकर चाकर दासी दास आदि जन बैठे २ क्या करते हैं ? कम से कम तुम इनसे गहन जंगलों को ही साफ कराकर उन्हें खेत आदि के योग्य बनवालो । वृक्ष आदि कट जाने पर वहां बडी अच्छी तरह से खेती के योग्य भूमि तैयार हो सकती है । तुम्हारे पास जो ये यंत्र पड़े हुए हैं वे अब तो कुछ काम में तो नहीं आ रहे हैं पड़े २ और खराब हो जावेंगे, अतः क्यों नहीं इनके भाजन पात्र आदि बनवा लेते हो, ताकि उनसे तुम्हारा बहुत सा काम सध सकता है। गुड़ का बाजार इस समय बहुत तेज जा रहा है, खांड भी बहुत महगी बिक रही है, अतः क्यों नहीं तुम समझ से काम लेते हो ? जहां तक होसके इन इक्षुओं(सेलडी)को जल्दीसे जल्दी पिलवालो,ताकि गुड़ आदि तयार होकर तुम्हें बाजार से अच्छा लाभ हो सके । सरसों का तेल भी बहुत तेज बिक रहा है सो घानी में पिलवाकर इसका तेल निकलवालो और बेच
વાથી શું લાભ? બીજું કંઈ ન બની શકે તે અણુ શેકીને વેચ્યા કરે પૈસા દારોને અસત્યવાદી કહે છે કે- “તમે તે પિસાદાર છે, તમે આ મનુષ્ય અવતાર પામીને શે આનંદ લૂંટ છેમદિરા આદિમાં જે આનંદ મળે છે તે બીજે ક્યાં મળે તેમ છે ?તે ખૂબ ખાઓ, પીઓ, તથા ખાતાં પીતાં વધે તો તમારા મિત્રોને પણ ખવરાવ્યા કરે પીવરાવ્યા કરે. જુઓ ! તમારી આ નોકર ચાકર; દાસ, દાસી આદિલકો બેઠાં બેઠાં શું કામ કરે છે? તો તેમની પાસે ગહન જંગલોને સાફ કરાવીને તે સ્થાનને ખેતી કરવાને લાયક બનાવરાવે. વૃક્ષ આદિ કપાવી નાખવામાં આવે તે ત્યાં સારામાં સારી ખેતી થાય એવી જમીન તૈયાર થઈ શકે છે. તમારી પાસે જે યંત્રે છે તે હાલમાં કોઈ ઉપયોગમાં આવતાં નથી, તો પડ્યાં પડ્યાં તે ખરાબ થઈ જશે, તે તેને તેડાવીને તેમાંથી ભાજન પાત્ર આદિ કેમ બનાવરાવતા નથી ? તેમ કરવાથી તમારું ઘણું કામ સરળ થશે. હાલમાં ગોળનાં બજાર ઘણું ચડી ગયાં છે. ખાંડ પણ ઘણી મેંઘી વેચાય છે. તે તમે બુદ્ધિ પૂર્વક કેમ કામ લેતા નથી ? બની શકે એટલી ઝડપથી આ શેરડીને પીલાવી નાખો જેથી ગોળ આદિ તૈિયાર કરીને વેચવાથી તમને વેપારમાં સારે લાભ મળે. સરસીયું પણ ઘણું મોંઘુ વેચાય છે, તો સરસવને ઘાણીમાં પીલાવીને તેનું તેલ કઢાવો અને તે તેલ વેચીને સારી એવી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર